• Categories
  • Gujarati Story SMS   11

  • ટૂકી વાર્તા- ભાળ

    પ્રફુલિત મન ના મૌજીલા માણસ ને સાવે ઉપલક પ્રસિદ્ધિ નો મોહ વધુ પડતો થૈ પડ્યો !
    આખેઆખા ની ઉઠાન્તરી કરવા મા ભારે ભૂલ કરી બેઠો. ભાવિક ની ખાલી ખોખા જેવી નાવડી નૅ પાણી નો ધસમસતો પ્રવાહ ! મોડે મોડે ખબર પડી, નાવડુ, નાવિક વિના કેમનુ ચાલે ?
    નાવિકની ભાળ મેળવવા ભાવિક ને જરૂરી લાગે ત્યાસુધી નાવડુ કાઠો ભાળે એ અશક્ય છે !
    ચિત્ર નુ સત્વ ચિતારો પોતે !
    ભાવિક ની નાવ તો મોજાને હવાલે..
    દરિયે દફન થવુ તેની ગતિ, અતિ-મધ્યમ કે અવળ-સવળ !!
    ભાળ બાકી...નાવિક ભાળે છે.
  • 8 years ago

    Tags : Gujarati Story SMS , Gujarati Good Thought
  • બાળકને પોતે શું બનવું એ એને નક્કી કરવા દો. આ બાબતે બાળકને સ્વતંત્ર રહેવા દો. એનો જીવનમાર્ગ એને નક્કી કરવા દો. મા-બાપે તો એ માર્ગે ત્યારે સહકાર આપવાનો છે. બાળકને સંઘર્ષ કરવાની ટેવ અત્યારથી પડવા દો. ક્યારેક અસફળ થાય ત્યારે અસફળતા એને પચાવવા દો.
  • 8 years ago

    Tags : Gujarati Story SMS
  • તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગત નો ખોટો. આ નાનો આ મોટો, એવો મુરખ કરતા ગોટો. નાના છોડે મહેંકી ઉઠે,જેવો ગુલાબ ગોટો. ઊંચા ઊંચા તાડે તમને, જડશે એનો જોટો? ખારાં જળ નો દરિયો ભરિયો, મીઠાં જળ નો લોટો. તરસ્યા ને તો દરિયાથીયે લોટો લાગે મોટો. મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો. તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગત નો ખોટો.
  • 8 years ago

    Tags : Gujarati Story SMS

  • ટૂકી વાર્તા- ભાળ

    પ્રફુલિત મન ના મૌજીલા માણસ ને સાવે ઉપલક પ્રસિદ્ધિ નો મોહ વધુ પડતો થૈ પડ્યો !
    આખેઆખા ની ઉઠાન્તરી કરવા મા ભારે ભૂલ કરી બેઠો. ભાવિક ની ખાલી ખોખા જેવી નાવડી નૅ પાણી નો ધસમસતો પ્રવાહ ! મોડે મોડે ખબર પડી, નાવડુ, નાવિક વિના કેમનુ ચાલે ?
    નાવિકની ભાળ મેળવવા ભાવિક ને જરૂરી લાગે ત્યાસુધી નાવડુ કાઠો ભાળે એ અશક્ય છે !
    ચિત્ર નુ સત્વ ચિતારો પોતે !
    ભાવિક ની નાવ તો મોજાને હવાલે..
    દરિયે દફન થવુ તેની ગતિ, અતિ-મધ્યમ કે અવળ-સવળ !!
    ભાળ બાકી...નાવિક ભાળે છે.
  • 8 years ago

    Tags : Gujarati Story SMS
  • Girl: Paros wali Aunty mujhe bohat tang karti theen.. Jab b kisi ki Shadi hoti wo mere gaal kheenchk kehti “AB TUMHARI BARI HAI” Phir maine un ki ye aadat khatam karwa di. Friend: Kaise ? Girl: Jab koi Mar jata tou main un k Gaal kheench k kehti.. “AB AAP KI BARI HAI”
  • 8 years ago

    Tags : Gujarati Story SMS
  • આપણે સૌ સમાજમાં રહીએ છીએ, આપણે કુટુંબીઓ, પાડોશીઓ, સગાંવહાલાં, મિત્રો, સંબંધીઓ હોય છે. અવારનવાર નાનીમોટી બાબતોમાં આપણે બીજાની સલાહ માગીએ છીએ. બીજાના અભિપ્રાયો જાણીએ છીએ અને એની કદર કરીએ છીએ અને એમાં વાંધો નથી; પણ દરેક વાતમાં બીજાને પૂછપૂછ ન કરવું જોઈએ અને દરેક વાતમાં બીજાની સલાહ પ્રમાણે ચાલવું પણ ન જોઈએ. પાણી જેમ, સલાહને પણ સો ગળણે ગાળીને સ્વીકારવી જોઈએ. આ જિંદગી, આખરે તો, આપણી પોતાની છે. આપણે તે જીવવાની છે અને આપણે જ તે જીવવી જોઈએ અને આપણી રીતે જ જીવવાની કોશિશ કરવી જોઈએ.
  • 8 years ago

    Tags : Gujarati Story SMS

  • ટૂકી વાર્તા- ભાળ

    પ્રફુલિત મન ના મૌજીલા માણસ ને સાવે ઉપલક પ્રસિદ્ધિ નો મોહ વધુ પડતો થૈ પડ્યો !
    આખેઆખા ની ઉઠાન્તરી કરવા મા ભારે ભૂલ કરી બેઠો. ભાવિક ની ખાલી ખોખા જેવી નાવડી નૅ પાણી નો ધસમસતો પ્રવાહ ! મોડે મોડે ખબર પડી, નાવડુ, નાવિક વિના કેમનુ ચાલે ?
    નાવિકની ભાળ મેળવવા ભાવિક ને જરૂરી લાગે ત્યાસુધી નાવડુ કાઠો ભાળે એ અશક્ય છે !
    ચિત્ર નુ સત્વ ચિતારો પોતે !
    ભાવિક ની નાવ તો મોજાને હવાલે..
    દરિયે દફન થવુ તેની ગતિ, અતિ-મધ્યમ કે અવળ-સવળ !!
    ભાળ બાકી...નાવિક ભાળે છે.
  • 8 years ago

    Tags : Gujarati Story SMS
  • Ek Poet Gharibi Se Tang Aa Kar Daku Ban Gya. Daketi Karne Ek Bank Gya Or Kaha Arz Hai.. Handsup. Taqdir Me Jo Hai Wohi Milega. Koi Apni Jaga Se Nahi Hilega. Fir Cashier Se Kaha. Kuch Khwab Meri Aankho Se Nikal Do. Jo Kuch B Tumhare Pas Hai Jaldi Se Is Bag Me Daal Do. Bhot Koshish Karta Hu Teri Yad Bhulane Ki. Koi Koshish Na Kare Police Ko Bulane Ki. Bhula De Mujhko Kya Jata He Tera. Me Goli Mar Dunga Jo Pichha Kare Koi Mera. AWESOME
  • 8 years ago

    Tags : Gujarati Story SMS