અહીં કોણ ભલા ને પૂછે છે ?
અહીં કોણ બૂરા ને પૂછે છે ?
મતલબ થી બધા ને નિસ્બત છે ,
અહીં કોણ ખરા ને પૂછે છે ?
અત્તર થી નીચોવી કોણ અહીં
ફૂલો ની દશા ને પૂછે છે ?
આતો સંજોગ ઝુકાવે છે નહીતર
અહી કોણ ખુદા ને પૂછે છે ???
Ek sachhai chhe jene hu sahi shakto nathi,
Khub sidhi vaat chhe pan hu sahi shakto nathi,
Ne em pan hu bhogvu chhu maun rahevani saja,
To le kahu ja, tara vagar hu rahi shakto nathi.
Swee2
સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો કોઇ એવા સથવારા જ ના મળ્યા .. !!
મારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા .. !!
“હું છું તારી સાથે” એવુ તો બધા કહે છે .. !!
પણ અફસોસ .. !!
“તમે જ છો અમારા” એવુ કોઇ કહેનાર ના મળ્યા .. .. !! ♥ღ•٠·˙
એક બીજા ને ગમતા રહીએ કઈ ખટકે તો ખમતાં રહીએ સંજોગો કેવા પણ સર્જાય થોડા થોડા નમતા રહીએ, સ્વાર્થી-સંકુચિત સાંકડા ન રહેતા નદી ના નીર થઈ ને વહેતા રહીએ વાત અંદર અંદર ન વાગોળતા એક મેક ને કહેતા રહીએ પડી ગાંઠના સરવાળા- બાદબાકી ન કરતા મીઠાં સંબંધોનો ગુણાકાર કરતા રહીએ.