• Categories
  • Gujarati Good Morning SMS   529
  • જિંદગીની ગાગર પર બેઠો
    સમય નો કાગડો;
    દિવસ-રાત ના કંકર નાખી,
    ઊમર ને પી રહ્યો...

    ને માણસ સમજે છે,
    "...હું જીવી રહ્યોં...!!"
  • 8 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought

  • નખ વધે તો ફકત નખ જ કપાય છે, "આંગળિઓ" નહીં....

    તેમ "સંબંધમાં" કંઈ ભૂલ થાય તો ભૂલ ને ભૂલાય છે, "સંબંધ" ને નહીં....

  • 8 years ago



    Tags : Gujarati Good Morning SMS