• Categories
  • Gujarati Good Morning SMS   529


  • *ફૂલ છું પણ પાંદડા પર*
    *વિશ્વાસ કરું છું*
    *ઝીંદગી છું પણ મોત નો*
    *સ્વીકાર કરું છું,*
    *જીવન માં એકજ ભૂલ*
    *હમેશા કરું છું*
    *લાગણીશીલ છું એટલે*
    *જ બધાને યાદ કરું છું...*


  • 9 years ago



    Tags : Gujarati Good Morning SMS , Good Morning SMS
  • મારો તો સ્વભાવ જ છે, દૂધ માં સાકર ની જેમ ભળી જવાનો..
    પણ તમને જ ગળ્યું ના ભાવે એમા મારો શું વાંક.
  • 9 years ago



    Tags : Gujarati Good Morning SMS
  • તમારા પોતાના પ્રારબ્ધથી તમો સુખ અને દુઃખ ભોગવો છો,
    બીજો કોઈ માણસ તમને સુખી અગર દુઃખી કરી શકતો નથી,
    તે તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે...... પ્રણામ અને શુભ દિવસ
  • 6 years ago



    Tags : Gujarati SMS , Whatsapp Status SMS , Good Morning SMS , Gujarati Good Morning SMS