• Categories
  • Gujarati Good Morning SMS   529
  • જિંદગી જીવવા ની મજા તો ત્યારે આવે સાહેબ,
    જયારે આપણે
    અગરબત્તી ની જેમ સળગતા હોય
    અને ગામ આખું સુગંધ લેવા તડપતું હોય......
  • 9 years ago



    Tags : Gujarati Good Thought , Gujarati Good Morning SMS
  • “ મારી પાસે એક સફરજન હોય ,
    તમારી પાસે એક સફરજન હોય,
    અને
    આપણે એક બીજાને આપીએ,
    તો બન્ને પાસે એક એક સફરજન રહે છે.
    પરંતુ જો,
    મારી પાસે એક વિચાર હોય,
    અને તમારી પાસે પણ એક વિચાર હોય
    અને જો આપણે,
    તે એક બીજા ને આપીએ , તો
    બંને પાસે બે વિચાર રહે છે !
    -જયોજઁ બનાઁડઁ શો.
  • 7 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought , Gujarati Suvichar Sms
  • તમે પાંચ લાખની ગાડીમાં
    ક્યારેય કેરોશીન નથી નાખતાં,

    કેમ?

    ગાડીનું એન્જીન ખરાબ થઇ જાય..

    પાંચ લાખની ગાડીની તમને એટલી ચિંતા છે?

    ક્યારેય મોઢામાં તમાકુ, બીડી, ગુટખા, દારૂ નાખતા વિચાર્યું છે કે, કીડની, લીવર, ફેફસા, મોઢું ખરાબ થઇ જશે તો?

    કરોડો ના આ મુલ્યવાન શરીરની પણ એટલીજ ચિંતા કરો જેટલી ગાડી અને બાઈક ની કરો છો.

    દુનિયા માટે તમે ફક્ત એક વ્યક્તિ છો,
    પણ તમારા પરિવાર માટે તો તમેજ આખી દુનિયા છો.

    પોતાનો ખયાલ રાખો,
    વ્યસન થી દુર રહો...
  • 9 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought
  • જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું. અનુભવ જ જગતમાં શ્રેષ્ઠ શિક્ષક છે.

    જેટલો વધુ સંઘર્ષ હશે એટલી જ શાનદાર જીત પણ હશે.

    પોતાની જાતને કમજોર સમજવી એ જગતનું સૌથી મોટું પાપ છે.
  • 6 years ago



    Tags : Gujarati SMS , Whatsapp Status SMS , Good Morning SMS , Gujarati Good Morning SMS