માણસ ને યો સોપારી આખી ગળાવી દે તો ઝાડા બંધ થઈ જાય:grinning::grinning::grinning: પણ શેર માર્કેટ ને તો આખુ નાળિયેર ક તરબુચ ગળાવી દે તો પણ બંધ થાય એવુ નથી...
મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને, તો, ‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે.. એક લાગણી પડી હતી, તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.