• Categories
  • Gujarati Good Thought   210
  • *ટુંકુ ને ટચ*

    :handshake:લોકો તમારા સંબંધો
    :rage:તોડવાની કોશીશ
    :point_up:એકવાર જરૂર કરશે..
    :cowboy:પણ..સાહેબ..
    :ear:બીજા નું સાંભળી ને
    :information_desk_person:‍કોઈ કિંમતી માણસ ને
    :ok_woman:‍ખોઈ ના દેતા
    :rose:શુભ સવાર રામ રામ:rose:
  • 9 years ago



    Tags : Gujarati Messages , Gujarati Good Morning SMS , Gujarati Suvichar Sms , Gujarati Good Thought
  • ઈશ્વર ત્યાં સુધી તમારૂ ધાર્યું નહીં થવા દે,
    જ્યાં સુધી
    તમે નહીં માનો કે આ જીવનમાં,
    "બધુ જ ઈશ્વર નું ધાર્યું થાય છે".

    *શુભ સવાર .....*:sunflower:
  • 10 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought