પ્રફુલિત મન ના મૌજીલા માણસ ને સાવે ઉપલક પ્રસિદ્ધિ નો મોહ વધુ પડતો થૈ પડ્યો ! આખેઆખા ની ઉઠાન્તરી કરવા મા ભારે ભૂલ કરી બેઠો. ભાવિક ની ખાલી ખોખા જેવી નાવડી નૅ પાણી નો ધસમસતો પ્રવાહ ! મોડે મોડે ખબર પડી, નાવડુ, નાવિક વિના કેમનુ ચાલે ? નાવિકની ભાળ મેળવવા ભાવિક ને જરૂરી લાગે ત્યાસુધી નાવડુ કાઠો ભાળે એ અશક્ય છે ! ચિત્ર નુ સત્વ ચિતારો પોતે ! ભાવિક ની નાવ તો મોજાને હવાલે.. દરિયે દફન થવુ તેની ગતિ, અતિ-મધ્યમ કે અવળ-સવળ !! ભાળ બાકી...નાવિક ભાળે છે.