• Categories
  • Gujarati SMS   1031
  • Na karo prem aene je prem no earth na smji sake, Karviya bad ahesas addha rasta ma 6odi muke, Thayu malum to pan su karu aa Man nu, Je haju pan emni rah joya kare.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Gujju_girl - Jivan Bahu Saras 6e Pn Salu Mane J Jivta Nathi Aavdtu Badha J Mara Vina Jivi Shake 6e Yaar Bas Mane J Koikna Vina Jivta Nathi Aavdtu.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Ashru ni varsha thai ne swapn dhovai gaya...ame temne sodhta rahya ane te khovai gaya....jivan bhar prem karta rahya mira krishna ne.... ane krishna radha ma khovai gaya....
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • KIDI Talav Ma Pade Tyare MA6ALI Kidi Ne Khay 6, Ane Jyare A Talav Sukay Tyare MA6ALI ne KIDI Khay 6, Moko Saune Male 6 Samay Ni Rah Jovi Pade 6...
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Tu ankh khol tane ujas moklu, Ek yug thi sachvel khas pal moklu, Fulo na rang tari aspas moklu, Kyare zindgi ma gam pade nai, Lav shabdo thi thodo viswas moklu.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • DUNIYAMa 16 Arab Loko Rehe 6e pan me tmane jSMS kem Karyo karan ke 15Arab99Karod, 99Lakh, 99Hazar, 999 Loko, tmari jagya koi na lai sake.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • એક કુતરી રાત્રે સુમસામ રસ્તા માં જઈ રહી હતી રસ્તા માં ૫/૬ કુતરા મળ્યા કુતરી ગભરાઈ ગઈ . કુતરી ને ગભરાએલી જોઈ કુતરાઓ એ કહ્યું આપ આરામ થી જાવ . . અમે કુતરા છીએ માણસ નહી ....
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Tamari Sathe Maro Jug-Jug No Nato Haiya Ma 6e Hajaro Mithi Vato Dil Ni Dhadkn Ne Aatur Aa Ankho Pu6i Rahi 6e Su Tame Pn Mane Am J Chahso?
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે. વૃક્ષો ને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ; ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે ફૂલોની સૂતી સુગંધ. તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે … તમે વાતો કરો રોમાંચે રોમાંચે દીવા બળે અને આયખું તો તુલસીનો ક્યારો; તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું કાંઠે બાંધેલો જનમારો. એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે …
  • 10 years ago



    Tags : Gujarati SMS