• Categories
  • Gujarati SMS   1031
  • ˙·٠•ღ:hearts: જીન્દગી જાણે કૅટલા વણાંક આપે છે..! દરેક વણાંક પર નવા સવાલ આપે છે, શોધતા રહીયે આપણે જવાબ જીન્દગી ભર, જવાબ મળે તો જીન્દગી સવાલ બદલી નાંખે છે..!:hearts:ღ•٠·˙
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • Eni aankho ma maru mukhdu rame Mari aankho ma enu sapnu rame Ene em ke ena prem ma thaki ne hu hari jaish Pan ene e kaun samjave ke haryo jugari bamnu rame..
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • Prem Maa Meethi Vedana Meali E Baahu Chhee, Sawapno Ne Navvi Dishaa Mali E Baahu Chhee, Prem Pooro Thaayo Ke Adhooro Reyho Wat E Naathi, Prem Karwaano Awsar Melyo E Baahu Chhee.N
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • સુસ્તી ભરેલા શરીરને જગાડતા કેમ નથી? પથારી છોડી સામે આવતા કેમ નથી? હવે તો SMS પણ તમારા વાસ મારે છે… થોડી હિંમત કરી ને નહાતા કેમ નથી? *******
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • Aa prem ni ramat pn kamal 6, Har hoy k jit ek sarkhi dhamal 6. Nirala ena niyam nirali eni chal 6, Harela to thik tema jitela pn behal 6.
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • એક કડવી સચ્ચાઈ : ક્યારેય પણ કોઈને હદ વગરની ખુશી કે હદ વગર નો દુખ બતાવશો નહી કેમ કે દુનિયા ખુબ ક્રૂર છે વધુ ખુશી પર નજર અને વધુ દુખ પર નમક લગાવે છે.
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • Ek chakli ek taliya manas na matha par bethi. biji chakli:are vah ! tane to majanu house mali gayu ne ! peli chakli:are house to haju bandhvanu 6, aato plot buk karavyo 6.
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • Door rhi ne pan pas rhevani mne aadat che, yaad bnine ankho maathi vehvaani mne aadat che, pas na hovaa chata pas j lagissh, mne ehsas bnine rehvaani aaat che.
  • 8 years ago



    Tags : Gujarati SMS