• Categories
  • Gujarati SMS   1031
  • Dur Rahine Pan Pase Rahevani Mane Adat Che, Yad Banine Ankho Mathi Vehvani Mane Adat Che, Pase Na Hova Chata Pase J Lagis Mane Ehasas Banine Rehvani Adat Che.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Tamari yad thi mukhdu malkai gayu, Man pan khusi thi kevu harkhai gayu, Unda dariya jevu hraday hatu maru, Pan tamari dosti na ek tipe chlkai gayu... ARA
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Dur Rahine Pan Pase Rahevani Mane Adat Che, Yad Banine Ankho Mathi Vehvani mane Adat Che, Pase Na Hova Chata Pase J Lagis Mane ehasas Banine Rehvani Adat Che. By: ARA
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • વરસાદ પડે ને તારી યાદ આવે . ભજીયા ખાવા ગેસ ચાલુ કરું ને તારી યાદ આવે . તું ગયી છે પિયેર તકલીફ પડે ને તારી યાદ આવે . કઈક ખાવા નું મન થાય ને તારી યાદ આવે . જેવી રીતે ચુંટણી આવે ને નેતા ઓ ને પબ્લિક યાદ આવે . તેમ મને ગરજ પડે ને તું યાદ આવે .કારણ કે , બંદા ને બનાવતા આવડતું નથી કસું . જેમ નેતા બનાવે પબ્લિક ને ,તેમ બનાવું તને , બાકી જરૂર નથી મને કે નેતા ને તારી કે પબ્લિક ની . અમને તો ગરજ પડે એટલે બહુ પ્રેમ આવે . વરસાદ પડે ને તારી યાદ આવે .
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Samay na bandhan nathi hota, Khari gayela paan kadi lila nathi hota, Kahe chhe loko bijo prem kari lo, kon samjave emne ke sacha PREM na alpaviram nathi hota.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Door Isara Thi VaaT Nthi Thati, Ansu Vahava Thi Varsad Nthi Thati, Aa Jindgi Sapnu Nthi Hakikt 6e Dosto, Kem K Ankh Band Krva Thi Rat Nthi Thati.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • નયન થી નયન મળે તો સુંદર નમન થઇ જાય .. !! હરી નામ નો સાથ મળે તો અનંત મિત્રતા થઇ જાય .. !! પણ જો . !! દિલ થી દિલ મળી જાય તો નિર્દોશ પ્રેમ થઇ જાય .. .. !! ♥ღ•٠·˙
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • પ્રેમની વેદના કોઈ લખી શું જાણે, પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે, પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત, સ્વીકારતા જે અચકાય તે કરી શુંજાણે...!!!
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” , જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.
  • 10 years ago



    Tags : Gujarati SMS