• Categories
  • Gujarati SMS   1031
  • Suraj Ne Khistij Par Bujhto Joyo Chhe, Chandra Ne Pan Andhara Thi Jujto Joyo Chhe, Aansu To Hriday Ne Sparshi Ne Vahi Jai Chhe, Parantu Aaje Swas Ne Pan Koi Ni Rah Ma Atakta Joyo Chhe.
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • Koi Preet Nibhavi Jaay, Koi Reet Nibhavi Jaay, Koi Saath Nibhavi Jaay, to Koi Sangath Nibhavi Jaay, Kari Do Jindgi Kurban Tena Par, Je Dukhma Pan Tamaro Sath Nibhavi Jaay..
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • તે ચાઠાં પાડવું કે પડવું બની શકે છે, તેના સ્મિત, રુદન કરવા માટે વપરાય છે ક્યારેક તે પુષ્કળ Rulaagen મળશે, કામળો તેના રડતી સાંભળી કરવા માટે વપરાય છે ..
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • Gujju_Girl - Nice line Jyare badha rasta bandh thai jay too jivan maa manzil sudhi pahuchva mate hmesa ek kaccho rasto rhe j 6e....
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • Nayan thi nayan malya ne preet bandhani, Haiya thi haiya ni dori sandhani, Ame to jivtata sav saral jindgi, Tame maly ne amari patthar tho kani?
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • Dur Rahine Pan Pase Rahevani Mane Adat Che, Yad Banine Ankho Mathi Vehvani Mane Adat Che, Pase Na Hova Chata Pase J Lagis Mane Ehasas Banine Rehvani Adat Che.
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • Hasi majak ni aa palo yad rakhjo, Aa garib ni dosti yad rakhjo, Mehfil ma kale kadach hu nahi hou, Pan kabar nu sarnamu to yad rakhjo.
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • વરસાદ પડે ને તારી યાદ આવે . ભજીયા ખાવા ગેસ ચાલુ કરું ને તારી યાદ આવે . તું ગયી છે પિયેર તકલીફ પડે ને તારી યાદ આવે . કઈક ખાવા નું મન થાય ને તારી યાદ આવે . જેવી રીતે ચુંટણી આવે ને નેતા ઓ ને પબ્લિક યાદ આવે . તેમ મને ગરજ પડે ને તું યાદ આવે .કારણ કે , બંદા ને બનાવતા આવડતું નથી કસું . જેમ નેતા બનાવે પબ્લિક ને ,તેમ બનાવું તને , બાકી જરૂર નથી મને કે નેતા ને તારી કે પબ્લિક ની . અમને તો ગરજ પડે એટલે બહુ પ્રેમ આવે . વરસાદ પડે ને તારી યાદ આવે .
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • Jya dill ave 6 tya duniya nade 6, Jya prit male 6 tya potana nade 6, Su kahu ? Thay che icha INNOVA levani pan LUNA na baki hapta nade che.
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • Chandan karta vandan vadhu sheetal hoy 6e. Yogi thava karta upyogi thavu vadhu saaru hoy 6e. Prabhav saro hoy tena karta swabhav saro hoy te jaruri 6e.
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • દર્દ દેવા વાળા દુનીયામાં બહુ જ મળશે .. !! પણ દર્દ લેવા વાળા મારા જેવા બહુ ઓછા મળશે .. !! નાજુક સમયમાં અમને યાદ કરજો .. !! કારણકે દિલ થી પ્રેમ કરવા વાળા .. !! મારા જેવા દોસ્ત બહુ ઓછા મળશે .. .. !
  • 8 years ago



    Tags : Gujarati SMS
  • "શુભ સવાર " કોણ કહે છે કે પ્રભુ ના દરબાર માં અંધેર છે હસતા ચેહરા તો જુઓ ઘેર ઘેર છે સુખ - દુખ તો ઈશ્વર ની પ્રસાદી છે મિત્રો બસ બાકી તો માનવી ની સમજ સમજ મા ફેર છે...:)
  • 8 years ago



    Tags : Gujarati SMS