• Categories
  • Gujarati SMS   1031
  • Gujju_girl . . Je Vicharie 6 Te Thatu Nthi, Ne J Thay 6 Te Vicharelu Hotu Nthi. Aj To JINDAGI 6, J Mangyu 6 Te Kdi Maltu Nthi, N J Male 6 Te Kdi Mngyu
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • "Mithu Smit, Tikho Gusso, ane Khara Ansuo, Khati-Mithi Yaado, ane thodi Kadvash. Aa badha Swad maline banti Vaangi, etle JINDAGi.....!!! Enjoy d Taste..." Saiom
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • શું કરું ઇન્સાન છું છતાં એક કોમલ હૈયું રાખી ફરું છું આ દુનિયા ના માં દુનિયા ના કાવા-દાવા થી અજાણ છું એટલે ચેહેરા પર સ્મિત છે સારું છે મારું દિલ આ બધા થી દુર છે કદાચ એટલે જીવનો આનદ છે.
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • Ketlu Saru Hasi Lo 6o, Ketli Saralta Thi Potana Banavi Lo 6o, Atlo Sneh Kevi Rite Jatavi Lo 6o, Koi A Sikhvadyu 6 K Pa6i Mari Nakal Utaro 6o ??
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • Dur Hoy Ke Pase, Tame Amara Mate Kaik Khas 60, Kahe 6 Ke Prem Badha Ti Moto Sambdh 6, Pan Amara Mate To Prem No Matlab To Tame 60.
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • Gujju_Girl Jivan Pustak Na Pana Hoy 6, Koi Apna Koi To Parka Hoy 6, Prem Thi Pasar Thai Jay 6 Jivan, Bas Prem Thi Sambandho Nibhavvana Hoy 6e.
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • Gujju_Girl . Sarvala+ ni Apexa e Prem N Thay, Gunakar ni Lalche Pan Prem Na Thay Badbaki ni Taiyari Hoy To Ane Bhagakar No Sahej Pan Dar Na Hoy To j Prem Thay...
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • Koik 6 Je Tamne Hmesa Yaad Kare 6, Koik 6 Je Tamari Khusi I66e 6, Bas A Koik Male Tyare Ene Apnavi Lejo Ne Mane LAGAN ma Jamva Bolavi Lejo . . .
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • Sanjogo same Ldta sikho, aansu pi ne hasta sikho, Dunia ma Rahevu hoy to duniya no dar na RAkho, Dunia to ek driyo che aa driya ma tarta sikho. . .
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • કુદરત કામ કરે છે એ નક્કી છે... ભલે દેખાય નહી ,પણ એ છે ક્યાંક એ નક્કી છે.... જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવા તો હ્રદય રોકે છે એ નક્કી છે.... ન હોય જો આપણી માટે બરોબર કંઇક તો એ ઇશારો કરે એ નક્કી છેં... સમજતા આપણને નથી આવડતું એ વાત અલગ છેં... પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં....
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • swapn Ma Yad Na Aave To Saru Dil Ma Fari Dard Na Upde To Saru Thakyo Teni Rah Joine Have Aa Dil Pan Boli UthyuTe Have Kyarey Na Aave To saru!
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • એ પગલી તુ આજે પાછી એ યાદ આવી રહી છે .. !! રહી રહીને મને સતાવી રહી છે .. !! કહેતી હતી એ મને હસતા રહેજો તમે .. !! પણ પોતે જ એની યાદથી રડાવી રહી છે મને ..!! .. .. !! ♥ღ•٠·˙
  • 9 years ago



    Tags : Gujarati SMS