• Categories
  • Gujarati SMS   1031
  • Na karo prem aene je prem no earth na smji sake, Karviya bad ahesas addha rasta ma 6odi muke, Thayu malum to pan su karu aa Man nu, Je haju pan emni rah joya kare.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Suraj ne savar no sath hoy 6, Hava ne mithi laher no sath hoy 6, Roshni jaljalti rahese aapna sambandh ma, Jo pratyek rah par tamaro sad rahese.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Gujju_Girl - Jivan to 1 pravas 6e.O6a samay ma Jivava no pryas 6e.Leva Jevi chiz hoy to prem ni mithas 6e. Ane mukva Jevi chiz hoy to mann ni kadvash 6e.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Ha kaheso to swikar karis, Na kaheso to mahenat kris, Pn jyare tamara layak banis, Tyare fari offer karis, Pn prem to tamne j karis.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Vakhat vedna no bahu vasmo hoy 6, Ene samajvo bahu muskel hoy 6, 6odi de jyare jagat akhu tamne, Tyare potanu ek Angat tamara mate bau kimti hoy 6.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Aankho thi KAHEVU asan nathi, Ane CHUP rahevu te SamaDhaN nathi, Kahi dejo DIL kholine DIL ni vaat, Kem k PREM nu biju koi NIDAN nathi.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Kahevu 6 kaik pn sabdo nati malta, Andhara rasta pr ajvala nti malta, Jivvi 6 jindgi dost sate pn, Vitavi sakay eva have 2 pal pn nati malta.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • જાતની આ જાતરા તારાં ભણી છે;
    દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
    દેહ ને આતમ વચાળે આથડું છું,
    ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?
  • 10 years ago



    Tags : Gujarati SMS , Gujarati Good Thought , Gujarati Good Morning SMS
  • ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
    મારા મિત્રોને તો હૃદયની વચોવચ
    રાખું છું !!

    થોડાક સમજું અને વધારે દીવાના
    છે, મિત્રો મારે થોડાક છે પણ
    મજાના છે !!

    કહે છે લોકો મને કે તારો જમાનો છે,
    પણ એમને ક્યાં ખબર છે કે મારે
    મિત્રોનો ખજાનો છે !!

    નસીબની ખુબ સારી રેખાઓ મારા
    હાથે છે, એટલે જ તમારા જેવા
    મિત્રો મારી પાસે છે !!

    જાગું ત્યારથી જલસા ને સુતા
    ભેગું સુખ, તમારા જેવા મિત્રો
    હોય પછી શેનું દુઃખ !!
  • 4 years ago



    Tags : Gujarati SMS , Gujarati Whataspp Status , Gujarati Good Thought , Gujarati Good Morning SMS , Gujarati Suvichar Sms , Gujarati Shayari SMS , Whatsapp Shayari SMS , Motivational Shayari , Gujarati Shayari Status