• Categories
  • Gujarati SMS   1031
  • આંશુઓ ની ઓળખ કરતા મને ના આવડ્યું .. !! સજાવેલા શબ્દો ને ઓળખતા મને ના આવડ્યું .. !! એ રમત કરતા રહ્યા પ્રેમ ના નામ પર .. !! એ પ્રેમ ની રમત ને પારખતા મને ના આવડ્યું .. !! એ તો ભાગી ગયા .. !! વાયદા ને વચનો તોડી ને .. !! મુજ નાદાન ને એમને બેવફા માનતા ના આવડ્યું .. .. !! ♥ღ•٠·˙
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Aankh kholo thodo ujas moklu chu, Fulo na rang tmari aaspas moklu chu, Na samjso k bhuli jais tmne, Antar thi khobo bhari ne visvas moklu 6u.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • ˙·٠•ღ:hearts: જીન્દગી જાણે કૅટલા વણાંક આપે છે..! દરેક વણાંક પર નવા સવાલ આપે છે, શોધતા રહીયે આપણે જવાબ જીન્દગી ભર, જવાબ મળે તો જીન્દગી સવાલ બદલી નાંખે છે..!:hearts:ღ•٠·˙
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • swapn Ma Yad Na Aave To Saru Dil Ma Fari Dard Na Upde To Saru Thakyo Teni Rah Joine Have Aa Dil Pan Boli UthyuTe Have Kyarey Na Aave To saru!
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Bhul e jivan nu panu 6e, Pan sambandh e akhu pustak 6, Jarur pade bhul nu panu fali nakhjo, Pan ek pana mate akhu pustak na khoi besta. By - ghanu
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Bolo nahi to chalse Mithi nazar bas che, Haso nahi to chalse Dil ma rakho to bas che, SMS karo k na karo tamari marji, Tame aa SMS vancho a j bas che..
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Ketlal Loko Pn Kamal Hoy 6, Ankhe Roshni Ne Chehra Thi Khush Hoy 6.. Pn Eva Loko Ne Jara Dhyan Thi Jojo Emna Khisa Ma Pn Bhina Rumal Hoy 6...
  • 10 years ago



    Tags : Gujarati SMS