બધાંને એમ છે; પોતે જ સવાયું છે ખરેખર કોણ આખું ઓળખાયું છે . ચકાસો ધ્યાનથી, તો સ્પષ્ટ જણાશે બધું ''એની'' રીતે જ ગોઠવાયું છે. . હ્રદય પર હાથ રાખીને પૂછો તમને તમારાથી, તમારું પણ થવાયું છે
Sapnu nahi pan tamaro vichar apjo,
Mara ma ek thai shake evu dil apjo,
Hu ek nahi pan anek janam jivi laish,
Jindagi ma ek war tamaro vishwas aap jo.
Swee2
હે ભગવાન એક વાર કળયુગમાં આવી તો જો
ગોકુળમા ગાયો ખૂબ ચરાવી
રસ્તાની ગાયો હટાવી તો જો
અને પ્રાઈવેટ કંપનીમાં જોબ કરી તો જો
ગોપીયોના ઘરમાથી દૂધ દહી ખૂબ ખાધા
ઇટાલિયન પિઝ્ઝા, પાણી પૂરી, પાવ ભાજી ખાઈ તો જો
ગીલ્લી દંડા બહુ રમ્યા,
અત્યારે ભારત ની ટીમ મા સેલેક્ટ થઈ તો જો
14 મા વરસે મામા કન્સને માર્યા,
કસાબ ને આંગળી અડાળી તો જો
ચીર તો તે પૂર્યા દ્રોપડી ના,
મલ્લિકાને કપડા પહેરાવી તો જો
ગુરુને ત્યા રહીને શિક્ષા લીધી,
આજ ની સ્કૂલો અને કોલેજોમાં ભણી તો જો
હે ભગવાન એક વાર કળયુગમાં આવી તો જો