Chandra ni kala par nache 6 dharti,
Koi kahe 6 bharti to koi kahe 6 ott,
Pranay ni chahat ma zule 6 manvi,
Koi kahe 6 zindgi to koi kahe 6 maut..!!
Khan
અહીં કોણ ભલા ને પૂછે છે ?
અહીં કોણ બૂરા ને પૂછે છે ?
મતલબ થી બધા ને નિસ્બત છે ,
અહીં કોણ ખરા ને પૂછે છે ?
અત્તર થી નીચોવી કોણ અહીં
ફૂલો ની દશા ને પૂછે છે ?
આતો સંજોગ ઝુકાવે છે નહીતર
અહી કોણ ખુદા ને પૂછે છે ???
સ્વાર્થ ભરેલી આ દુનિયા માં ઝ્ઝ્બાત નું કોઈ કામ નથી,
વાયો વંટોળ વહેમ નો, વિશ્વાસ નું અહી નામ નથી,
વાસના ના પુજારી છે, પ્રેમ નું આ મુકામ નથી,
શરાબ સુંદરી ના છે શોખીન, શાંતિ મળે તેવું આ ધામ નથી.
Samay to Paani ni jem vahi jase
Matr PREM bhari yad rahi jase
Aaje nathi samay to kai nahi
Pan jyare hase samay
Tyare yad karva matra maru naam rhi jase
Swee2