• Categories
  • Gujarati Shayari SMS   76
  • શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
    દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ,
    કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • અહીં કોણ ભલા ને પૂછે છે ? અહીં કોણ બૂરા ને પૂછે છે ? મતલબ થી બધા ને નિસ્બત છે , અહીં કોણ ખરા ને પૂછે છે ? અત્તર થી નીચોવી કોણ અહીં ફૂલો ની દશા ને પૂછે છે ? આતો સંજોગ ઝુકાવે છે નહીતર અહી કોણ ખુદા ને પૂછે છે ???
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Note: Mitra Ni Thandi 6av Ma 2 Pal Vitavi Lejo, 6av Ma Tadko Lage To Amne Janavi Dejo. Tamara Badha Dukh Ame Sahi Lesu Bas Ek Var Tamara Maal No Number Amane Api Dejo,.
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Ek sachhai chhe jene hu sahi shakto nathi, Khub sidhi vaat chhe pan hu sahi shakto nathi, Ne em pan hu bhogvu chhu maun rahevani saja, To le kahu ja, tara vagar hu rahi shakto nathi. Swee2
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • એક લીટી માં તારું વર્ણન કરું તો,
    તને જોઇને પાણીને પણ તરસ લાગે…
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Ave 6 vasant patjad joi joi ne, Hase 6 manvi ketlu roi roi ne, Nathi bhulato bhutkal koine joi joi ne, Male 6 sacho prem kyarek j koi koi ne...!!!
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Gujju_Girl - Jo Zindagi tane radvana 100 kaaran aape; To ene bataavi de ke tari pase hasvana 1000 kaaran 6e....
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • હે ભગવાન એક વાર કળયુગમાં આવી તો જો ગોકુળમા ગાયો ખૂબ ચરાવી રસ્તાની ગાયો હટાવી તો જો અને પ્રાઈવેટ કંપનીમાં જોબ કરી તો જો ગોપીયોના ઘરમાથી દૂધ દહી ખૂબ ખાધા ઇટાલિયન પિઝ્ઝા, પાણી પૂરી, પાવ ભાજી ખાઈ તો જો ગીલ્લી દંડા બહુ રમ્યા, અત્યારે ભારત ની ટીમ મા સેલેક્ટ થઈ તો જો 14 મા વરસે મામા કન્સને માર્યા, કસાબ ને આંગળી અડાળી તો જો ચીર તો તે પૂર્યા દ્રોપડી ના, મલ્લિકાને કપડા પહેરાવી તો જો ગુરુને ત્યા રહીને શિક્ષા લીધી, આજ ની સ્કૂલો અને કોલેજોમાં ભણી તો જો હે ભગવાન એક વાર કળયુગમાં આવી તો જો
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Etli sasti nathi aa zindagi k koi ni pa6ad hu vitavi dau... 6ata pan ene joi ne em thay 6 k chal ne fari 1 var vichari lau...!!!
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ ,
    લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Dar roj koi svapnu tuti jay 6e, Dar roj koi potanu risay jay 6e, Na jane mara nasibma su 6e, Jemne yad karu 6u Ej loko mane bhuli jay 6e.
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
    એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS