• Categories
  • Gujarati Jokes   136
  • હેલ્લો એમ્બ્યૂલન્સ સર્વિસ?’

    ‘હા, બોલો મેડમ, ક્યાં મોકલવાની છે એમ્બ્યૂલન્સ? શું થયું છે?’

    ‘મારી સાડી પર ગરમ ચા ઢોળાઈ હતી.’

    ‘બાપ રે, બહુ દાઝી ગયા હશો.’

    ‘ના, હું ઠીક છું, પણ મારાં પતિ એ જોઈને મારી પર હસ્યા હતા…’

    ‘સમજી ગયો મેડમ, હમણાં જ મોકલાવું છું.’
    ????:disappointed_relieved:????????:flushed:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • કાલે હુ બસ:bus: મા #રાજકોટ જતો તો....
    એક ભાઇએ (અણી કાઢવા) પુછયું ,
    બરોડા થી વડોદરા કેટલું થાય ??..
    મેં કીધું , બોમ્બે થી મુંબઈ થાય એટલું...
    તો ઇ ભાઇ રસ્તા મા ઉતરી ગયા...
    :joy::joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Bus Jokes , Gujarati Jokes
  • *જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય છે...*

    માં : આનુ નાક તો મારા પર ગયુ છે....

    બાપ: આની આંખો મારા પર ગઇ છે....

    કાકા : આના વાળ મારા પર ગયા છે....

    મામા : આનુ હસવાનુ મારા પર ગયુ છે....

    અને એજ બાળક મોટો થઈને છોકરીની પાછળ લટુડા પટુડા કરે તો ઇ જ બધા ફરી જાય...

    *ને બોલે કે*... 
    *ખબર નઇ કોના જેવો પાક્યો*  :confounded:

    :stuck_out_tongue::stuck_out_tongue: :joy: :joy: :joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • *ભર વેકેશનમાં* પણ જો કોઇ *પુરુષ* વધુ ચિંતીત દેખાય તો થોડુ આશ્વાસન આપવુ કે "

    *ચિંતા ન કર* હજુ તો *અડધુ વેકેશન બાકી છે*

    યાર... *જશે જશે*"

    :wink::smile::smile::smile::stuck_out_tongue_winking_eye:
  • 8 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes
  • મારા

    મોબાઈલ

    માં

    આજ

    પછી

    કોઈ

    દિવસ

    તમારા

    બધાના

    Msg

    ના

    આવવા

    જોયે,

    નઈ

    તો

    મારી

    મારી

    ને

    ધોઈ

    નાખીશ...

    :rage:
    :rage:
    :rage:
    :rage:
    :rage:
    .:rage::rage::rage::rage::rage::rage::rage:

    .:rage::rage::rage::rage::rage::rage:
    એવું કોઈ દિવસ મેં કીધું 6 તમને ????

    તો પછી Msg કરો ને યાર...:sunglasses::sunglasses::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye::laughing::laughing::laughing::laughing:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • 1000 પેજની કોઇ બુક વાંચવી હોય તો, કેટલાં દિવસમાં પતી જાય???? Writer- ૬ મહીના Doctor- ૨ મહીના Lawyer- ૧ મહીનો Engineering Students-પહેલાં ­ એ કો ભઇ પરીક્ષા ક્યારે છે??? રાતો રાત આખી બુક પતાવી નાખીશું...!!! હા...હા...હા... અત્યારે આ જ લાગું પડે છે મને... એક્ઝામ ટાઇમ
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • Gujju_Girl - Teacher:Tari attendence bahu o6i 6e. Tu exam ma besi nai sake. . . Student: Koi vandho nai, Apne evu abhiman nai. Apade to ubha-ubha apisu.
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • પતિ અને પત્ની મેઈન રુમ માં સોફા પર બેસીને TV જોતા જોતા, તરબૂચ ખાતા 'તા ...

    પત્ની નો મોબાઈલ, રસોડામાં ચાર્જ થતો 'તો....

    એવા માં પત્ની ના મોબાઇલ પર SMS આવ્યો... દોડી ને SMS જોયો.... તો SMS પતિ નો જ હતો...
    લખ્યું તુ કે રસોડામાં થી પાછા આવતી વખતે, તરબૂચ માં છાટવા માટે મીઠા ની ડબલી લે 'તી... આવજે....
    .....:joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
  • 8 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes , Funny Gujarati SMS
  • Krishna Prem Kare To Prem Lila, Hum Kare To Character Dhila, Krishn Kiss Kare To Swami, Hum Kare To Harami, Krishn Gopiya Chede To Khel, Hum Chede To Jail. God
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • જેમનું મન 'મોર' બની બહુ થનગાટ કરતું'તું ...

    Modi એમના 'પીંછા' ખેરવી નાખ્યા...

    :joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • #ટૂંકી_વાર્તા
    એક ઘરમાં ચોર આવ્યા,
    ઘસઘસાટ ઉંઘતા ઘરનાં દરેક સભ્યોને ઘેનની દવાનો છંટકાવ કરી બેહોશ કર્યા,
    તિજોરી તોડી તો અંદર બધું ચલણ ૧૦૦૦ અને ૫૦૦ની નોટોનુ હતુ,
    ગુસ્સે ભરાયેલા ચોરોએ ઘરનાં દરેક સભ્યોના હાથની આંગળીમા સાહી લગાવી ચાલ્યા ગયા...:blush:
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS , Gujarati Jokes
  • એક ભાઈ પુછતા હતા કે...
    સાચો શબ્દ નર્ક છે કે નરક ?

    મે જવાબ આપ્યો ત્યાર થી મારા પર નારાજ :rage: થઈ ગયા છે

    મે તો ખાલી એટલું જ કિધું
    તમારે ત્યાં જાવા થી મતલબ છે
    કે જોડણી થી :weary:
  • 7 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS
  • *STUDENT OF THE YEAR......!*
    એક કલ્લાક લેકચર આપીને સાહેબે વિધાર્થીઓને પૂછ્યું કે
    "આ તમે ડોકા હલાવ હલાવ કરો છો ..પણ હું ભણાવું છું એમાં તમને ખબર તો પડે છે ને ! ..
    સમજાય છે ને ?"
    છેલ્લી બેંચ પરથી એક છોકરાએ ઉભા થઇ ને કીધું કે ' *સાયેબ ...અમારું તો જે થવું હોય એ થશે ..*
    *પણ આ બહાને તમારું પાકુ થતું હોય તો અમને વાંધો નથી '.*
  • 9 years ago



    Tags : Gujarati Jokes , Teacher And Student Jokes Sms
  • :rolling_eyes:


    કાલ સાંજે બેઠા-બેઠા કંટાળી ગયો , યાર...
    .
    પછી :thinking:આઈડિયા લડાવ્યો...
    .
    પત્નીને "એ :monkey:વાંદરી"‌ એમ કરીને બોલાવી...
    .
    .
    .
    પછી શું !

    _*ત્રણ કલાક ક્યાં નીકળી એ ખબર જ ના પડી....*_
    .
    .
    .
    .
    _*અને લગભગ અઢીસો જેટલા નવા નવા :see_no_evil:જાનવરોના નામ જાણવા મળ્યા...!!!*_

    બોલો !!!

    :laughing::laughing::stuck_out_tongue_closed_eyes::hugging::nerd:
  • 7 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes , Funny Gujarati SMS
  • 'લાઇફ'ને સુધારવા માટે
    એક 'વાઇફ' બસ છે.
    પણ...
    'વાઇફ'ને સુધારવા માટે
    આખી 'લાઇફ' પણ કમ છે...!!

    - સ્વામી શ્રી પતિ-ગયા-નંદ
    :joy::joy::joy::joy::joy::joy::joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • આ ટાયઢમા આઈસ્ક્રીમની દુકાને જઈને એક કપ આઈસ્ક્રીમ માંગીએ તો આજુ બાજુ વાળા તો જાયણે અડધો કીલો ગાંજો માંગ્યો હોય એમ હામુ જોવે .
  • 7 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS