કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે, પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પત્થરમાં પણ ખાડા પડે , બસ નક્કી કર તું કોઈ ના સહારે ના રહે , પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ મોડા પડે ..
*ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,* *ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,* *હસતો અને રડાવતો રાગ છે જીંદગી,* *પણ આખરે તો* *"કરેલા કર્મો નો જવાબ છે જીંદગી".......*