Gujarati Good Morning SMS
529
???? ???? ???? ???? ???? Upset થઈ ને શું કરશો, છેલ્લે થવાનું તો એ જ છે, જે "ઈશ્વરે" Set કર્યું છે....!!!! ???? ???? ???? ???? ????
4 years ago
Copy
Tags :
Gujarati Good Morning SMS
*ફૂલ છું પણ પાંદડા પર* *વિશ્વાસ કરું છું* *ઝીંદગી છું પણ મોત નો* *સ્વીકાર કરું છું,* *જીવન માં એકજ ભૂલ* *હમેશા કરું છું* *લાગણીશીલ છું એટલે* *જ બધાને યાદ કરું છું...*
9 years ago
Copy
Tags :
Gujarati Good Morning SMS
, Good Morning SMS
તમે પાંચ લાખની ગાડીમાં ક્યારેય કેરોશીન નથી નાખતાં, કેમ? ગાડીનું એન્જીન ખરાબ થઇ જાય.. પાંચ લાખની ગાડીની તમને એટલી ચિંતા છે? ક્યારેય મોઢામાં તમાકુ, બીડી, ગુટખા, દારૂ નાખતા વિચાર્યું છે કે, કીડની, લીવર, ફેફસા, મોઢું ખરાબ થઇ જશે તો? કરોડો ના આ મુલ્યવાન શરીરની પણ એટલીજ ચિંતા કરો જેટલી ગાડી અને બાઈક ની કરો છો. દુનિયા માટે તમે ફક્ત એક વ્યક્તિ છો, પણ તમારા પરિવાર માટે તો તમેજ આખી દુનિયા છો. પોતાનો ખયાલ રાખો, વ્યસન થી દુર રહો...
9 years ago
Copy
Tags :
Gujarati Good Morning SMS
, Gujarati Good Thought