• Categories
  • Gujarati Good Morning SMS   529
  • એક ગુજરાતી શાયરે
    ખુબ સરસ લખ્યુ છેકે.....

    "નથી ગમતુ ઘણુ ::
    પણ કંઈક તો એવુ ગમે છે....

    કે બસ એનેજ કારણે,,
    આ ''ધરતી'' ઉપર રહેવુ ગમે
    છે.......
  • 9 years ago



    Tags : Gujarati Good Thought , Gujarati Good Morning SMS
  • કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે,
    પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પત્થરમાં પણ ખાડા પડે ,
    બસ નક્કી કર તું કોઈ ના સહારે ના રહે ,
    પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ મોડા પડે ..

    H̥̊ḁ̊v̥̊e̥̊ Ḁ̊ N̥̊i̥̊c̥̊e̥̊ D̥̊ḁ̊ẙ̥
    ......ખુશ ખુશાલ મોર્નિંગ......


  • 9 years ago



    Tags : Motivational Status For Whatsapp , Good Morning SMS , Gujarati Good Morning SMS
  • જિંદગી જીવવા ની મજા તો ત્યારે આવે સાહેબ,
    જયારે આપણે
    અગરબત્તી ની જેમ સળગતા હોય
    અને ગામ આખું સુગંધ લેવા તડપતું હોય......
  • 9 years ago



    Tags : Gujarati Good Thought , Gujarati Good Morning SMS
  • જાતની આ જાતરા તારાં ભણી છે;
    દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
    દેહ ને આતમ વચાળે આથડું છું,
    ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?
  • 9 years ago



    Tags : Gujarati SMS , Gujarati Good Thought , Gujarati Good Morning SMS