-
Gujarati Good Morning SMS
529
-
મારો તો સ્વભાવ જ છે, દૂધ માં સાકર ની જેમ ભળી જવાનો..
પણ તમને જ ગળ્યું ના ભાવે એમા મારો શું વાંક.
9 years ago
Tags :
Gujarati Good Morning SMS
-
નખ વધે તો ફકત નખ જ કપાય છે, "આંગળિઓ" નહીં....
તેમ "સંબંધમાં" કંઈ ભૂલ થાય તો ભૂલ ને ભૂલાય છે, "સંબંધ" ને નહીં....
9 years ago
Tags :
Gujarati Good Morning SMS