• Categories
  • Gujarati Good Thought   325
  • જિંદગી જીવવા ની મજા તો ત્યારે આવે સાહેબ,
    જયારે આપણે
    અગરબત્તી ની જેમ સળગતા હોય
    અને ગામ આખું સુગંધ લેવા તડપતું હોય......
  • 8 years ago



    Tags : Gujarati Good Thought , Gujarati Good Morning SMS

  • ટૂકી વાર્તા- ભાળ

    પ્રફુલિત મન ના મૌજીલા માણસ ને સાવે ઉપલક પ્રસિદ્ધિ નો મોહ વધુ પડતો થૈ પડ્યો !
    આખેઆખા ની ઉઠાન્તરી કરવા મા ભારે ભૂલ કરી બેઠો. ભાવિક ની ખાલી ખોખા જેવી નાવડી નૅ પાણી નો ધસમસતો પ્રવાહ ! મોડે મોડે ખબર પડી, નાવડુ, નાવિક વિના કેમનુ ચાલે ?
    નાવિકની ભાળ મેળવવા ભાવિક ને જરૂરી લાગે ત્યાસુધી નાવડુ કાઠો ભાળે એ અશક્ય છે !
    ચિત્ર નુ સત્વ ચિતારો પોતે !
    ભાવિક ની નાવ તો મોજાને હવાલે..
    દરિયે દફન થવુ તેની ગતિ, અતિ-મધ્યમ કે અવળ-સવળ !!
    ભાળ બાકી...નાવિક ભાળે છે.
  • 8 years ago



    Tags : Gujarati Story SMS , Gujarati Good Thought