• Categories
  • Gujarati Good Thought   325
  • અત્તર થી કપડા મહેકાવવા એ કોઈ મોટી વાત નથી....,
    મજા તો ત્યારે આવે
    સાહેબ .....
    જ્યારે સુગંધ તમારા કીરદાર માંથી આવે.......

    શુભ સવાર
  • 8 years ago



    Tags : Gujarati Good Thought , Gujarati Good Morning SMS
  • જાતની આ જાતરા તારાં ભણી છે;
    દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
    દેહ ને આતમ વચાળે આથડું છું,
    ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?
  • 8 years ago



    Tags : Gujarati SMS , Gujarati Good Thought , Gujarati Good Morning SMS
  • જિંદગીની ગાગર પર બેઠો
    સમય નો કાગડો;
    દિવસ-રાત ના કંકર નાખી,
    ઊમર ને પી રહ્યો...

    ને માણસ સમજે છે,
    "...હું જીવી રહ્યોં...!!"
  • 8 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought