• Categories
  • Gujarati SMS   1031
  • Jya dill ave 6 tya duniya nade 6, Jya prit male 6 tya potana nade 6, Su kahu ? Thay che icha INNOVA levani pan LUNA na baki hapta nade che.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Subah Sham Thari Ghani Yad Aave H, Sari Raat Mane Jagaave H, Karne Ko To Karlun Call Tanne, Par k karu Customer Care Ki Vo Chori Bar Bar Balance Low Bataave Hai....>
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • અંતર થી યાદ કરીને એક વાર મળી લેજો .. !! હયાતી નહિ હોય ત્યારે યાદ કરીને શું કરશો .. ?? હેત ની ભરતી આવીને ચાલી જશે .. !! પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો .. .. ?? ♥ღ•٠·˙
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Aansuna pade pratibimb eva darpan kya che! Koi bulya vagar samji jay eva sagpan kya che! Loko kahe che k ame prem karie che, Pan aankho ni bhasha samje eva premio kya che
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Dar roj koi svapnu tuti jay 6e, Dar roj koi potanu risay jay 6e, Na jane mara nasibma su 6e, Jemne yad karu 6u Ej loko mane bhuli jay 6e.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય, ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો. કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • જિંદગીમાં બાકી કઈં રહ્યુ હોય મિત્રો તો ઍ દુખોના સરવાળા , સુખોની બાદબાકી, ટેન્શનોના ગુણાકાર અને ખુશીઓના ભાગાકાર.
  • 10 years ago



    Tags : Gujarati SMS