• Categories
  • Gujarati SMS   1031
  • Hata jyare sate tyar ni vato yad ave 6, Tame bhuli jao pn tamari dosti yad ave 6, Hasikhusi ne masti na pal kone na satave, Vitela kal ni vato aje yad ave 6.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Prem etle mrugjal na dariya ne pamva no purusharth.. Fari fari ne yad aave tari, Evi fariyad nu nam 6 Prem, Man lilu cham thai jay ane tahuki levanu man etle prem.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • koi e gandhiji ne pu6yu k tame mota 6o to pan niche sa mate beso 6o tya re gandhiji e kahyu "niche besva vala koi divas padta nathi"
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Gujju_Girl - Prem Krvo 1 Kla 6 Pan Nibhavo Tej Sachi Sadhana 6e.. Najar Hajaro Tarf Krjo Pan Vichar 1 no j Krjo..Sath Hajaro ne Apjo Pan Dil 1 ne j Apjo
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • બાથરૂમમાં ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા

    ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે ૩ નાં મુત્યુ

    પાછા કપડા પહેરી લીધા

    જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું ..

    બરાબર ને ? :grin:

    નિત્યે ન્હાય એ નરકે જાય
    માસે ન્હાય એ મહાપદ પાય
    વર્ષે ન્હાય એ વૈકુંઠ જાય
    કદી ન ન્હાય એને ઘેર જમ નો જાય
    :rofl::rofl:
  • 8 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS
  • "SAMAY THI JIVU TE HU NATHI, JINDGI THI HARU TE HU NATHI, KHOTA DEKHAVA KARU TE HU NATHI, E TO SANJOGO JUDA KARE CHE, BAKI PREM NI BAJI HARU TE HU NATHI."
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • ઇસ મતલબ કી દુનિયા મેં કોન કિસીકા હોતા હે, ધોકા વહી દેતા હે જીસપે ભરોસા હોતા હે...
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર, ત્યાં અચાનક લોકોની અવાજ આવી, સાહિબ આગળથી કફન પણ લેશો.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • દરેક નાં દિલમાં એક ગેહરો ઘાવ છે ઝીંદગી હલેશા વિનાની નાવ છે અમે તો પડતા પડી ગયા પ્રેમ માં પણ તમે ના પડતા કેમકે, આ તો પગથીયા વિનાની "વાવ" છે.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Gamva Thi Kyrey Koi Chez Apni Nthi Hoti, Darek Muskan Khushi To Nthi Hoti, Medva To Bdha Mange 6 Ganu Bdhu, Pan Kyrek Samay To Kyrek Kismat Sathe Nthi Hoti
  • 10 years ago



    Tags : Gujarati SMS