• Categories
  • Gujarati SMS   1031
  • પ્રેમની વેદના કોઈ લખી શું જાણે, પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે, પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત, સ્વીકારતા જે અચકાય તે કરી શુંજાણે...!!!
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Gujju_Girl - 1 of 3 - Aaje Pan Tamaari Aangadi Pakdi Hoon Chaalva Maangu Chu… Nana Nana Hatho Thi Tamari Angadi Pakdi Hoon Chaali Chu Pan Aa Jagat Ni Chaal Thi Haji Hoon Anjaan Chu Maro Haath Tamara Haath Ma Mukine Aa Chal Seekhva Maangu Chu Aaje Pan Tamari Aangadi Pakadi Hoon Chaalva Maangu Chu continue.....
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • હીરાની ચમક પણ હવે મારી નજરે ચડતી નથી..! કોઈ ની પણ વાત મારા કાને પડતી નથી..!! હું તડપુ તારી યાદ માં ને તુ હરખાય..!!! દાઝયા પર ડામ ના દેવાય, સમજણ તને કેમ પડતી નથી..!!!!
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા, સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • સૌથી વધુ દિલ દુખાવે તે ઘડી તે છે કે તમે કોઈને ગુમાવો અને આંસુ વહે............ .. આના કરતા પણ વધુ દિલ ત્યારે દુખે છે જ્યારે તમે કોઈને ગુમાવો છો પણ ચહેરા પર હાસ્ય રાખવુ પડે છે..
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Tu nathi to aa jagat Udas laage che, Punam ni raatoy mujne aamas laage che; Anu Anu ma jagatna nihadu chu tane, nayan ni kiki ma pan taaro vaas laage che
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Ishwar jemne lohi na sambandh thi jodva nu bhuli gayo hoy, Evaa vyaktio ne iswar apna mitro banavi ne potani bhul ne sudhari leto hoy chhe.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Phul amne gamta nthi, kanto par manta nthi, Gamya che amne parvato, Je koi ne namta nthi, Biji gami che tamari dosti k jene todvani parvato ma pan shamta nthi.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Dur Rahine Pan Pase Rahevani Mane Adat Che, Yad Banine Ankho Mathi Vehvani mane Adat Che, Pase Na Hova Chata Pase J Lagis Mane ehasas Banine Rehvani Adat Che. By: ARA
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • હસવું તો મારા વ્યક્તિત્વ નો હિસ્સો છે દોસ્ત, તમે મને ખુશ સમજી ને દુઆ માં ભૂલી ન જત
  • 10 years ago



    Tags : Gujarati SMS