• Categories
  • Gujarati Jokes   136
  • નયન ને:eyes: બંધ રાખી ને મે જ્યારે તમને જોયા છે....

    પછી ?













    નયન ખોલ્યા તો બાપા:older_man: ઉભા હતા સામે લાકડી:field_hockey: લઈને,
    પછી કવિને બરાબર ધોયા છે
    :joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes
  • પતી... “એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!”

    પત્ની....“કેમ? હું તમને જાડી લાગુ છું?’

    પતી... “ અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય”

    પત્ની.... “ તમને હું માંદિ લાગુ છું??”

    પતી... “ તારે ન આવવું હો તો પડી રહે!!

    પત્ની.... “એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!”

    પતી... “રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી!

    પત્ની.... “ હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !!

    પતી... “ જો મેં એવું નથી કહ્યું!!”

    પત્ની.... “ એટલે હું ખોટું બોલું છું એમ ને?”

    પતી... “ મગજની નસ ખેચવાની રેવા દેને!!’

    પત્ની.... “ મને કચકચણી કહો છો?

    પતી... “એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!”

    પત્ની.... ‘જોયું? તમારી જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે!

    પતી... “ હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!”

    પત્ની.... “ મને ખબર જ હતી, તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!!”

    પતી... “ રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથુ ભમે છે!!”

    પત્ની.... “ જોયું? તમે કાયમી તમારી તબિયત નો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!"

    આને ક્યા પોગવું?
    :joy::joy::joy::joy::joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes , Husband And Wife Jokes
  • એક કર્મકાંડી બ્રાહ્મણ, હૉસ્પિટલમાં ૨ દિવસે :innocent:ભાનમાં આવ્યાં, નજીકના લોકો એમને મળવા આવ્યા પુછ્યું *"આટલું બધુ વાગ્યુ , ઍક્સિડન્ટ થયો કે શુ!!"*

    *બ્રામ્હણે કહ્યું*:~"ના ઍક્સિડન્ટ નથી થયો!!મારા ઘરે *કરવાચોથની પુજા* હતી! ગોરાણી :mag: *ચાળણી* માથી મને જોતીતી, તો મે ગોરાણીને કહ્યું કે *"જરા ઊતાવળ કર, મને હજુ ૩-૪ જગ્યાએ જવાનું છે એટલું કહ્યું!!!પછી કશુ ખબર નથી!!શુ થયું આજેજ હોંશમા આવ્યો!!!"*
    :grinning::boom::grinning::boom::grinning::boom:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Husband And Wife Jokes , Whatsapp Status SMS
  • :joy::joy::joy:
    પત્ની બોલી તમે મારીસાથે એવો વ્યવહાર કરો જેવો લગન પહેલાં કરતા હતા.


    મેં :red_car:કારમાં બેસાડી ..

    બધે ફેરવી ..

    :fork_knife_plate:નાસ્તાપાણી કરાવી ..


    સસરા ને ત્યાં મૂકી આવ્યો...
    :joy::joy::joy::rofl::rofl::rofl::rofl:
  • 7 years ago



    Tags : Funny Gujarati SMS , Gujarati Jokes , Gujarat Jokes Sms , Gujarat Jokes Sms
  • કવી અચાનક અડધી રાત્રે ઉઠ્યો અને જરા ગરમી લાગતાં ધાબામાં આંટો મારવા ગયો.

    ત્યાં એક સ્ત્રીને સફેદ સાડીમાં જોઇ.

    કવી થી પૂછ્યા વગર રહેવાયું નહીં:
    "Surf Exel ? કે Tide ???"

    ડાકણ પણ ખૂણામાં જઈને માથાં પછાડવા માંડી..:stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes
  • પીંગુ ઝાડ ઉપર ચડ્યો....
    વાંદરો : પીંગુ, કેમ આવ્યો..???
    પીંગુ : કાજુ ખાવા...
    વાંદરો : આ તો કેરી નું ઝાડ છે...
    પીંગુ : તારું કામ કરને વાંદરીના,..
    કાજુ ખીચામાં છે !!!:grinning::joy::joy::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye:
  • 9 years ago



    Tags : Pingu Special Jokes , Gujarati Jokes
  • સંસાર બે જ વસ્તુ થી ચાલે છે

    એક સ્ત્રી ને અને બીજી ઈશ્વર થી...!

    પુરુષો તો માત્ર અહીં ભુંગરા બટેટા વેચવા જ આવ્યા છે
    :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::joy:
  • 9 years ago



    Tags : Funny Jokes , Gujarati Jokes , Jokes SMS , Whatsapp Funny Jokes
  • છોકરી ( ગુસ્સા મા ):rage: : મારી પાસે રૂપિયા છે :money_with_wings:
    બંગલો છે:house:
    કાર છે:red_car:

    :information_desk_person:તારી પાસે શુ છે:person_frowning:

    :mens:મે હસી ને કીધુ મારી પાસે તારા જેવી બિજી ૪ છે:joy:

    :smirk:( ચુપ થઈ ગઈ દોઢ ડાયી)
  • 9 years ago



    Tags : Ladka Ladki Jokes Sms , Gujarati Jokes
  • મૂંઝવણ અનુભવાતી હતી જ્યારે:
    1.બાયોલોજી ના સર કહે સેલ એટલે શરીર ના "કોષો":spider_web:
    2.ફિઝીકસના સર કહે સેલ એટલે "બેટરી":battery:
    3.ઈકોનોમિક્સ ના સર કહે સેલ એટલે "વેચાણ":dollar:
    4.અંગ્રેજી ના સર કહે છે સેલ એટલે મોબાઈલ.:iphone:

    ભણવાનું જ છોડી દીધું ભાઈ જો શિક્ષકો જ એકમત ના હોય ત્યા ભણી ને શું ફાયદો?
    અને
    સાચું જ્ઞાન ત્યારે જ મળ્યું જયારે પત્નીએ:woman: બતાવ્યું કે સેલ એટલે ડિસ્કાઉન્ટ.:scream:
    :laughing::stuck_out_tongue_closed_eyes::pensive::pray::pray:
  • 8 years ago



    Tags : Gujarati Jokes , Funny Jokes , Husband And Wife Jokes
  • એક ભાઈ પુછતા હતા કે...
    સાચો શબ્દ નર્ક છે કે નરક ?

    મે જવાબ આપ્યો ત્યાર થી મારા પર નારાજ :rage: થઈ ગયા છે

    મે તો ખાલી એટલું જ કિધું
    તમારે ત્યાં જાવા થી મતલબ છે
    કે જોડણી થી :weary:
  • 7 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS
  • *જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય છે...*

    માં : આનુ નાક તો મારા પર ગયુ છે....

    બાપ: આની આંખો મારા પર ગઇ છે....

    કાકા : આના વાળ મારા પર ગયા છે....

    મામા : આનુ હસવાનુ મારા પર ગયુ છે....

    અને એજ બાળક મોટો થઈને છોકરીની પાછળ લટુડા પટુડા કરે તો ઇ જ બધા ફરી જાય...

    *ને બોલે કે*... 
    *ખબર નઇ કોના જેવો પાક્યો*  :confounded:

    :stuck_out_tongue::stuck_out_tongue: :joy: :joy: :joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • ભાગ ભેંસ ભાગ

    એક ભેંસ જંગલમાં ડરેલી ગભરાયેલી ભાગી રહી હતી.
    ઉંદરે પૂછ્યું 'કેમ આટલી દોડે છે?'
    ભેંસ : 'પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે.'
    ઉંદર : 'પણ તું તો ભેંસ છે ને!'
    ભેંસ : 'હા, પણ આ ઈન્ડિયા છે, બકા! અહીં પકડાઈ ગઈ તો કોર્ટમાં એ સાબિત કરતાં ૨૦ વરસ લાગી જશે કે હું હાથી નહિ, ભેંસ છું!'

    - આ સાંભળીને ઉંદર પણ ભાગવા લાગ્યો!:joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • વરસાદ:cloud_rain: પડે તો મોર :feet:આવે છે.
    દરવાજા:shinto_shrine: ખુલ્લા હોય તો ચોર:runner:આવે છે.
    મેસેજ:envelope_with_arrow: થાય છે સાવ મફત મા
    તોય લોકો:man::man::girl::boy: ને કરતા જોર આવે છે……
    .
    .
    .
    .
    અહિં કવિ પાસે જીઓનું સિમ આવ્યુ છે એટલે હોશિયારી કરે છે
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes , Jokes SMS , Funny Jokes