• Categories
  • 500 And 1000 Notes Jokes SMS   141
  • સાલી કલ્પના પણ નહોતી કે લક્ષમી પુજન પછી લક્ષમી વિસર્જન પણ કરવુ પડશે :joy:
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • દિવાળીના મેસેજ માંડ ડીલીટ કર્યા ત્યાં તો મોદી સાહેબ એ આ 500 અને 1000 ની નોટો બંધ કરી ફરી ધંધે લગાડી દીધા.. :joy: :joy:
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • મગર પકડવા આખુ તળાવ ખાલી કરાવ્યું જેમાં નિર્દોષ માછલીઓ મારી ગઈ.

    પણ...

    મગરને પકડવા તળાવ ખાલી નથી કરાવ્યુ પણ બીજુ ખાલી તળાવ ખોદી મોટી જાળી મુકી પાણી નવા તળાવમાં ફેરવ્યુ જેમા માછલીઓ તો નીકળી શકે પણ મગર ચોક્કસ ફસાઈ જાય..!

    સમજાય તેને સલામ....:pray:
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • બેંક માં એક પણ રૂપિયો જમા ન કરાવ્યો તો પણ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ની નોટિસ મળી..

    લખ્યુ હતુ,

    " કાંઇક તો કમા ; બેશરમ !! "
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • પહેલું પહેલું મંગળિયું વરતાય રે
    પહેલે મંગળ આધાર કાર્ડ નાં દાન દેવાય રે
    કેમેરા ની સાક્ષીએ ફોટા લેવાય રે Y
    ભાજપ પક્ષે આનંદ અતિ ઊભરાય રે

    બીજું બીજું મંગળિયું વરતાય રે
    બીજે મંગળ પાન કાર્ડનાં દાન દેવાય રે
    બેંક ખાતે લેણ દેણ ની એન્ટ્રી પડાય રે
    સૌને હૈયે અતિ હરખ ન માય રે

    ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે
    ત્રીજે મંગળ મોટી નોટો બંધ થાય રે
    પાનકાન ની સાક્ષીએ હેરા -ફેરી ક રાય રે
    બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે

    ચોથું ચોથું મંગળિયું વરતાય રે
    ચોથે મંગળ કાળા ધન ના દરોડા પડાય રે
    કર ચોર કેરી બદનાંમી બધે પ્રસારાય રે

    :hibiscus::rose::bouquet::hibiscus::bouquet::rose::bouquet::hibiscus:
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • तीन लड़को ने एक साथ एक लड़की को Propose किया:heart_eyes:
    .
    पहला :" मैं तुम्हारे लिए अपनी जान दे सकता हूँ..:sweat_smile:
    .
    लड़की :" वो तो सब कहते हैं...:grin:
    .
    दूसरा :" मैं तुम्हारे लिए चाँद तारे तोड़सकता हूँ...:grin:
    लड़की -:" पुराना Dialogue है:unamused::unamused:
    .
    तीसरा :— मै तेरे बाप के सारे 1000 और 500 के नोट बदलने के लिए बैंक में खड़ा रहूँगा अपने नाम से लुगा:smirk::kissing_heart::sunglasses::stuck_out_tongue_winking_eye:
    :sweat_smile:
    लड़की (आँखों में आँसू के साथ ) -: पागल इतना चाहता है मुझे :kissing_heart::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS , Hindi Jokes SMS
  • આ બધું ગયું ખાડામાં
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    પણ જે છોકરીઓ યે ફક્ત રૂપિયા જોઈને કાળા છોકરાઓ સાથે લગ્ન કર્યા એનું શું હવે...!!:joy::joy::joy:
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS , Funny Marriage SMS
  • इतिहास गवाह है...
    हमेशा जवानी का सोलवा साल
    *तूफानी* रहता है ....
    अभी,
    *२०००* का *सोलवा साल*
    चल रहा है ....:joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • 31 मार्च 2017 के बाद भि आप 500 और 1000 के नोट इन पाँच बैंकों मे चला सकते है - बैंक ऑफ़ गंगा , बैंक ऑफ़ यमुना , बैंक ऑफ़ सरस्वति , बैंक ऑफ़ नर्मदा , बैंक ऑफ़ गोदावरी !
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • અરજન્ટ જોઈએ છે…
    500, 1000ની નોટ્સ બદલાવવા માટે
    બેન્કની લાઈનમાં ઊભા રહેવા
    એક હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત પુરુષ
    ઉંમર - 18 થી 32
    શિક્ષણ - હાયર સેકંડરી
    અનુભવ- જિયો ની લાઇન, ઘાસલેટની લાઈનનો અનુભવ
    ધક્કામુક્કી વગેરે...
    કઈ લાઈન ફાસ્ટ જશે... એની વચમાં ઘૂસવાની કળામાં નિપુણ
    બાયોડેટા સાથે તુરંત અરજી કરો
    પગારઃ પરિણામ અનુસાર.
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • New Movie 1st Weak Collection Of Star Actors
    Shahrukh Khan 60 Cr.
    Aamir Khan 70. Cr
    Salman Khan 90.cr
    Rajnikant 110 Cr.
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    Ruk Jao Be Ab Sher Aa Raha Hai
    NARENDRA MODI 10 MINUTES SPEECH
    4 Days Collection

    * 2 Lakh Cr.***

    Sher Aakhir Sher Hota Hai
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • છપ્પનની છાતી નો લાઇવ ઝટકો,
    કાળુ નાણું બનશે કાગળનો કટકો.
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • अपनी एक्टिवा में 20/-का पेट्रोल भरवाने वाली वो लड़की भी 500/- का नोट दे के बोल रही है -

    'भैय्या !!! टैंक फूल कर दो !!!'
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • नई धमकी

    रुक तेरे अकाउंट में पाँच लाख डालता हूँ!!

    :stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • નરેન્દ્ર મોદીનું નવું નજરાણું ૧૦૦% કરમુક્ત રંગીન ગુજરાતી ચલચિત્ર..
    " સાજણ ઉભી ATM ની લાઈનમાં "
    :point_up_2::sunglasses::point_up_2::sunglasses::point_up_2::sunglasses::point_up_2::sunglasses::point_up_2:
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • आज सुबह कपड़े धोने डाले जेब मे 500 का नोट था।
    बीवी ने वापस लाकर दिया
    उसकी ईमानदारी देख कर आख भर आयी।
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • सारे अमीर अभी नोट गिनने में व्यस्त हैं
    सारे गरीब अभी व्हाट्स एप पर मस्त हैं
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS