• Categories
  • Funny Marriage SMS   5
  • :grinning::grinning::grinning:

    लड़केवाले - क्या क्या बना लेती है आप की बेटी....?

    लड़कीवाले - अब क्या तारीफ करे ईसकी, ये सेल्फ़ी लेते समय 15 अलग अलग तरह के मुँह बना लेती है....
    :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
  • 8 years ago



    Tags : Funny Jokes , Funny SMS , Whatsapp Funny SMS , Funny Marriage SMS , Whatsapp Funny Jokes , All Funny SMS
  • માણસ અને પતંગ ની વ્યથા સરખી છે......સાહેબ

    પતંગ ને Balance રાખવા '"પુછડુ" બાધવામા આવે...

    માણસ ને Balance રાખવા
    'પરણાવી' દેવા મા આવે.


    ચાણકયના કાકા ની ડાયરી ના 68 મા પાને થી ..
  • 8 years ago



    Tags : Makar Sankranti SMS , Funny Marriage SMS
  • આ બધું ગયું ખાડામાં
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    પણ જે છોકરીઓ યે ફક્ત રૂપિયા જોઈને કાળા છોકરાઓ સાથે લગ્ન કર્યા એનું શું હવે...!!:joy::joy::joy:
  • 8 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS , Funny Marriage SMS
  • સુરેશઃ લગ્નમાં જૂતા ચોરવાનો રિવાજ કેમ જરૂરી છે એની તને ખબર છે?
    રમેશઃ ના.
    સુરેશઃ એટલા માટે કે ક્યાંક વરરાજા છેલ્લી ઘડીએ ભાગવાની કોશિશ ન કરે.
  • 8 years ago



    Tags : Funny Marriage SMS