• Categories
  • Kavi Jokes   30
  • :point_right: ઠંઙીમા ન્હાવા માટે જિગર જોઇએ ..
    તો Kavi A કીધું.. ભુરા... તારી કંઇક ભુલ થાય છે હો જિગર નહી ગીઝર જોઈએ...
    :grimacing::grimacing::grimacing:????:grimacing::grimacing::grimacing:????:grimacing:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Geyser Jokes Sms , Jokes SMS , Winter SMS
  • પત્ની એ સવાર સવાર માં કહ્યું કે અડધું માથું દુખે છે...

    *કવિ* : એ તો જેટલું હોય એટલું દુખે...

    *બસ ત્યારથી કવિ નું આખું શરીર દુખે છે*

    :punch: :flushed: :punch: ???? :punch: :scream: :punch: :sob:
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • વરસાદ:cloud_rain: પડે તો મોર :feet:આવે છે.
    દરવાજા:shinto_shrine: ખુલ્લા હોય તો ચોર:runner:આવે છે.
    મેસેજ:envelope_with_arrow: થાય છે સાવ મફત મા
    તોય લોકો:man::man::girl::boy: ને કરતા જોર આવે છે……
    .
    .
    .
    .
    અહિં કવિ પાસે જીઓનું સિમ આવ્યુ છે એટલે હોશિયારી કરે છે
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes , Jokes SMS , Funny Jokes
  • તાજેતરમાં જ એક સંસ્થાએ કરેલ સર્વે :

    *"પત્ની સાથે મોકળા મને વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે. હાર્ટ અટેકના ચાન્સ 80% ઓછા થઈ જાય છે. મન 90% રિલેક્સ રહે છે અને તણાવ 95% ઘટી જાય છે."* . . પરંતુ... . .

    *પત્ની કોની, એ કવિએ નથી લખ્યું.... :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:*
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • જીંદગી કિ તલાશ મે હમ ; મૌત કે કીતને પાસ આ ગયે








    અહી કવિ પરણી ગયા લાગે છે
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • આમિરખાન સ્પેશલ :

    તારે જામીન પર -
    તમારું બાળક જેવું છે તેવું જ સ્વીકાર કરો,:relaxed:

    3 ઇડિયટ -
    તમારા બાળકોને જે બનવું હોય તે બનવા દો,તમારી મરજી તેના પર ના ઠોકો,:triumph:

    દંગલ -
    તમારા બાળકોને તમારી જે મરજી હોય તે બનાવો ????:confounded:

    આમા કવિ ગોથા ખાય છે
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes
  • આજે કવિ ને રસ્તા માં કટપ્પા મળી ગયો... :flushed::flushed:

    કવિનો બાટલો ફાટી ગયો અને પૂછ્યું એલા એય તે બાહુબલી ને કેમ માર્યો??:rage:


    કટપ્પા બોલ્યો:- યમમાં નિડમમાં, ત્રિગુના..સાળગુન્ના અન્ના કોન્લ્લી કુંડદાદા. ઠેલમમી...મારપીંડા નેરૂલ્લા વિકાનના મૂદકુલ્લુ યેલલે. અંડ વેજન્ટા નારકુંડા ભુમલ્લે..મચા...ઉંચુ કાસ્થા ચેનને યાલ્લા ...

    કવિ(થોડી વાર સામું જોઈ ને પછી બોલ્યો) :- Hmmmm..
    બોવ હારું કર્યું ભાઈ...

    :joy::joy::joy::joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Jokes SMS , Bahubali - Kattappa Jokes
  • આ દુનિયામાં વિશ્વાસ જેવું કંઇ છે જ નહી....કોઈ કોઈનું થયું નથી ને થવાનું પણ નથી.......





    કવિ છેલ્લા 25 વર્ષથી સરપંચ ની એકપણ ચુટણી જીત્યા નથી)
    :joy::joy::joy::smile::smile::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::wink:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Sarpanch Jokes Sms , Jokes SMS
  • સામાન્ય લોકો - મને ટોયલેટ જવું છે.

    કવિ લોકો !
    મલકાય છે પેટમાં કોઈ લહેર એવી,
    લાગે છે એને કોઈ કિનારાની તલાશ છે..:sweat_smile:
  • 6 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes , Funny Jokes
  • મારા મિત્ર ને ફોન કર્યો ને કહ્યું કે આ મારો નવો નંબરછે,

    સેવ કરી રાખજે.
    એણે બહુ સરસ જવાબ આપ્યો .

    તારો અવાજ મેં સેવ કરી રાખ્યો છે,

    નંબર ગમે તેટલા બદલ

    હું તને તારા અવાજ થી જ

    ઓળખી જઈશ..!!

    :kissing_heart::kissing_heart::kissing_heart::kissing_heart::relaxed::blush::blush::blush:
    આમા કવી ને નંબર સેવ કરતા નથી આવડતુ એટલે મોટી મોટી હાંકે છે:joy::joy:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes , Jokes SMS , Funny Jokes
  • :smile::smile::smile:
    કવિ ની કલ્પના તો જુઓ -

    લૂઝ મોશન એ પાચનતંત્રનું હૈયાફાટ રૂદન છે....!
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • દુશ્મન_બની_લડી_લેજો,,,,

    પણ_દોસ્ત_બની_વિશ્વાસઘાત_ના_કરશો..
















    :grinning::wink:અામાં કવિ સરપંચની ચુંટણીનો પ્રચાર કરે છે.:wink::grinning:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Sarpanch Jokes Sms , Jokes SMS
  • સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો,
    આજે કેટલાય પરીવારો સાથે હોત.
    આમા કવિ ની ચમચી ચૉરાઈ ગય છે.
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • પીઝા આવે છે ચોરસ બોક્સમાં,
    પણ જયારે તેને ખોલો છો તો નીકળે છે ગોળ
    અને જયારે તમે તેને ખાવાનું ચાલુ કરો તો...ત્રિકોણ હોય છે!

    જિંદગી અને લોકોનું પણ એવું જ છે,

    દેખાય છે અલગ,
    નીકળે છે અલગ,
    અને વર્તે છે પણ અલગ...

    આમા કવિ બૈરૂ સિલેક્ટ કરવામા ભરાઈ ગ્યા લાગે છે..:joy::joy::joy:
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • લગ્નજીવનની
    સફળતાનું
    રહસ્ય

    માત્ર ચાર જ શબ્દો

    તુ જેમ કે તેમ:comet:

    :heart::bride_with_veil::crown::princess::green_heart:

    *આમાં કવી ને માથાભારે બૈરી ભટકાઈ ગઇ છે*:joy::joy::joy::joy::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • ❥ ➾ #नोट :dollar::smirk::smirk:#बंद किया तो किया :smiling_imp:अगर #नेट:signal_strength:#बन्द किया तो #बर्दाश्त नही करेंगे:confused::confused:

    Ama Kavi Jio Vado Che..:grimacing::grimacing::grin::grin:
  • 9 years ago



    Tags : Kavi Jokes , JIO Sim Jokes Sms
  • ધરે રહેવા થી ધરવાળી ને વાંધો

    પૈસા કમાવી એ તો મોદી ને વાંધો

    ન કમાવી એ તો સમાજ ને વાંધો

    તો મારે જવું કયાં ….

    आमा कवि जूनागढ़ जावा नु विचारे छे। :wink:
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • લગ્ન પછી છોકરીઓના *નામ કે અટક* બદલવાની પ્રથા બંધ થવી જોઈએ....!!!





    આમાં કવિ ને ફેસબુક પર SCHOOL ની જુની છોકરીઓ ગોતવામાં તકલીફ થાય છે ...!! :cold_sweat::sweat_smile::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes:
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • નયન ને:eyes: બંધ રાખી ને મે જ્યારે તમને જોયા છે....

    પછી ?













    નયન ખોલ્યા તો બાપા:older_man: ઉભા હતા સામે લાકડી:field_hockey: લઈને,
    પછી કવિને બરાબર ધોયા છે
    :joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes