ગ્લાસ ભરું ને ઢોળાઈ જાય….ગાડી માં ગ્લાસ ભરું ને ઢોળાઈ જાય… આમ કવિ PORBANDER ના રોડ ની વાત કરે છે…. :smile::smiley::smile::smiley:
9 years ago
Copy
Tags :
Kavi Jokes
❥ ➾ #नोट :dollar::smirk::smirk:#बंद किया तो किया :smiling_imp:अगर #नेट:signal_strength:#बन्द किया तो #बर्दाश्त नही करेंगे:confused::confused: Ama Kavi Jio Vado Che..:grimacing::grimacing::grin::grin:
9 years ago
Copy
Tags :
Kavi Jokes
, JIO Sim Jokes Sms
આમિરખાન સ્પેશલ : તારે જામીન પર - તમારું બાળક જેવું છે તેવું જ સ્વીકાર કરો,:relaxed: 3 ઇડિયટ - તમારા બાળકોને જે બનવું હોય તે બનવા દો,તમારી મરજી તેના પર ના ઠોકો,:triumph: દંગલ - તમારા બાળકોને તમારી જે મરજી હોય તે બનાવો ????:confounded: આમા કવિ ગોથા ખાય છે
9 years ago
Copy
Tags :
Kavi Jokes
, Gujarati Jokes
જીંદગી કિ તલાશ મે હમ ; મૌત કે કીતને પાસ આ ગયે અહી કવિ પરણી ગયા લાગે છે
9 years ago
Copy
Tags :
Kavi Jokes
પત્ની એ સવાર સવાર માં કહ્યું કે અડધું માથું દુખે છે... *કવિ* : એ તો જેટલું હોય એટલું દુખે... *બસ ત્યારથી કવિ નું આખું શરીર દુખે છે* :punch: :flushed: :punch: ???? :punch: :scream: :punch: :sob:
9 years ago
Copy
Tags :
Kavi Jokes
બાતાે કો તેરી હમ ભુલાના સકેગે હોકે જુદા હમ જુદાના હો સકેઆમા કવિના છૂટાછેડા થઈ ગયા છે પણ એનુ બૈરુ ખાધા ખોરાકી માગે છે…:cry::cry::cry::cry:
9 years ago
Copy
Tags :
Kavi Jokes
વરસાદ:cloud_rain: પડે તો મોર :feet:આવે છે. દરવાજા:shinto_shrine: ખુલ્લા હોય તો ચોર:runner:આવે છે. મેસેજ:envelope_with_arrow: થાય છે સાવ મફત મા તોય લોકો:man::man::girl::boy: ને કરતા જોર આવે છે…… . . . . અહિં કવિ પાસે જીઓનું સિમ આવ્યુ છે એટલે હોશિયારી કરે છે
9 years ago
Copy
Tags :
Kavi Jokes
, Gujarati Jokes
, Jokes SMS
, Funny Jokes
કવિ ની ઘરવાળીનો જન્મ દિવસ હતો.. :birthday: કવિ : જાનુ શુ ગિફ્ટ જોયે છે..?? ઘરવાળીની ઈચ્છા કાર લેવાની હતી.. :red_car: એટલે આડકતરી રીતે કીઘુ કે, હું પગ રાખુ તો એની સ્પીડ 5 સેકન્ડમાં 0 થી 100 ઉપર પુગી જાવી જોયે.. કવિ એ સાંજે ઇલેકટ્રીક વજન કાટો લાવી દીધો.. :busstop: હવે બહાર બેઠો બેઠો એકલો *ખારી શિંગ ખાય છે* :joy::joy::joy::joy::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
9 years ago
Copy
Tags :
Kavi Jokes
, Funny Jokes
આજે કવિ ને રસ્તા માં કટપ્પા મળી ગયો... :flushed::flushed: કવિનો બાટલો ફાટી ગયો અને પૂછ્યું એલા એય તે બાહુબલી ને કેમ માર્યો??:rage: કટપ્પા બોલ્યો:- યમમાં નિડમમાં, ત્રિગુના..સાળગુન્ના અન્ના કોન્લ્લી કુંડદાદા. ઠેલમમી...મારપીંડા નેરૂલ્લા વિકાનના મૂદકુલ્લુ યેલલે. અંડ વેજન્ટા નારકુંડા ભુમલ્લે..મચા...ઉંચુ કાસ્થા ચેનને યાલ્લા ... કવિ(થોડી વાર સામું જોઈ ને પછી બોલ્યો) :- Hmmmm.. બોવ હારું કર્યું ભાઈ... :joy::joy::joy::joy::joy::joy::joy::joy:
9 years ago
Copy
Tags :
Kavi Jokes
, Jokes SMS
, Bahubali - Kattappa Jokes
નયન ને:eyes: બંધ રાખી ને મે જ્યારે તમને જોયા છે.... પછી ? નયન ખોલ્યા તો બાપા:older_man: ઉભા હતા સામે લાકડી:field_hockey: લઈને, પછી કવિને બરાબર ધોયા છે :joy::joy::joy::joy:
9 years ago
Copy
Tags :
Kavi Jokes
, Gujarati Jokes
લગ્નજીવનની સફળતાનું રહસ્ય માત્ર ચાર જ શબ્દો તુ જેમ કે તેમ:comet: :heart::bride_with_veil::crown::princess::green_heart: *આમાં કવી ને માથાભારે બૈરી ભટકાઈ ગઇ છે*:joy::joy::joy::joy::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
9 years ago
Copy
Tags :
Kavi Jokes
લગ્ન પછી છોકરીઓના *નામ કે અટક* બદલવાની પ્રથા બંધ થવી જોઈએ....!!! આમાં કવિ ને ફેસબુક પર SCHOOL ની જુની છોકરીઓ ગોતવામાં તકલીફ થાય છે ...!! :cold_sweat::sweat_smile::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes:
9 years ago
Copy
Tags :
Kavi Jokes
સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત. આમા કવિ ની ચમચી ચૉરાઈ ગય છે.
9 years ago
Copy
Tags :
Kavi Jokes
:smile::smile::smile: કવિ ની કલ્પના તો જુઓ - લૂઝ મોશન એ પાચનતંત્રનું હૈયાફાટ રૂદન છે....!
9 years ago
Copy
Tags :
Kavi Jokes
તાજેતરમાં જ એક સંસ્થાએ કરેલ સર્વે : *"પત્ની સાથે મોકળા મને વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે. હાર્ટ અટેકના ચાન્સ 80% ઓછા થઈ જાય છે. મન 90% રિલેક્સ રહે છે અને તણાવ 95% ઘટી જાય છે."* . . પરંતુ... . . *પત્ની કોની, એ કવિએ નથી લખ્યું.... :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:*
9 years ago
Copy
Tags :
Kavi Jokes
પીઝા આવે છે ચોરસ બોક્સમાં, પણ જયારે તેને ખોલો છો તો નીકળે છે ગોળ અને જયારે તમે તેને ખાવાનું ચાલુ કરો તો...ત્રિકોણ હોય છે! જિંદગી અને લોકોનું પણ એવું જ છે, દેખાય છે અલગ, નીકળે છે અલગ, અને વર્તે છે પણ અલગ... આમા કવિ બૈરૂ સિલેક્ટ કરવામા ભરાઈ ગ્યા લાગે છે..:joy::joy::joy:
9 years ago
Copy
Tags :
Kavi Jokes
હમણાં એક સાચુકલા કવિ મળી ગ્યા.... પૂછ્યું હમણાં કેમ કંઈ લખતા નથી? બોલ્યા - તમે લોકો બંધ કરો તો કંઈક લખું ને.. હાહાહાહાહા.....:joy::joy::joy::joy:
9 years ago
Copy
Tags :
Kavi Jokes