Kaik vahal ni to kaik vedna ni che vat,
Virah ni vytha ma che tuki mulakat,
Kyare ek divas viti jay che bandh ankhe,
To kyare khuli ankhe gujarvi pade che raat.
આંશુઓ ની ઓળખ કરતા મને ના આવડ્યું .. !!
સજાવેલા શબ્દો ને ઓળખતા મને ના આવડ્યું .. !!
એ રમત કરતા રહ્યા પ્રેમ ના નામ પર .. !!
એ પ્રેમ ની રમત ને પારખતા મને ના આવડ્યું .. !!
એ તો ભાગી ગયા .. !! વાયદા ને વચનો તોડી ને .. !!
મુજ નાદાન ને એમને બેવફા માનતા ના આવડ્યું .. .. !! ♥ღ•٠·˙