અંતર થી યાદ કરીને એક વાર મળી લેજો .. !!
હયાતી નહિ હોય ત્યારે યાદ કરીને શું કરશો .. ??
હેત ની ભરતી આવીને ચાલી જશે .. !!
પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો .. .. ?? ♥ღ•٠·˙
દરજી ભાઈ બસમાં ચડતા જ એના કારીગરનો ફોન આવ્યો, તેથી દરજી ભાઈ ફક્ત એટલું જ બોલ્યા કે "તું ખીસ્સુ કાપ..,ગળુ હું આવીને કાપીશ"...ત્યાં તો આગલા સ્ટેશન પર આખી બસ ખાલી થઈ ગઈ..! :joy::joy::joy:
ખુલી રાખી છે જીંદગી ની કીતાબ મેં,,
બધા ને ગમે તેવુ લખતો આવ્યો છું.....
નીક્ળો હતો જગત ના બજાર મા કંઇક લેવા,,
પણ આજ સુધી તો ફકત આપતો જ આવ્યો છું....!!!!