• Categories
  • Gujarati Jokes   136
  • ડોક્ટર(મહિલાને) : બેન તમારામાં હિમોગ્લોબીન ઓછું છે. આયર્ન પણ ઓછું છે. કેલ્શિયમની પણ કમી છે અને વિટામીન ડી તો સાવ નહિવત છે.

    મહિલા: બસ કરો ડોક્ટર સાહેબ, કાંઈક રીત રાખો.... આટલી કમી તો મારા સાસુએ પણ કદી મારામાં નથી કાઢી :stuck_out_tongue_winking_eye::sweat_smile::joy:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Jokes SMS , Saas Bahu Special Jokes
  • 1000 પેજની કોઇ બુક વાંચવી હોય તો, કેટલાં દિવસમાં પતી જાય???? Writer- ૬ મહીના Doctor- ૨ મહીના Lawyer- ૧ મહીનો Engineering Students-પહેલાં ­ એ કો ભઇ પરીક્ષા ક્યારે છે??? રાતો રાત આખી બુક પતાવી નાખીશું...!!! હા...હા...હા... અત્યારે આ જ લાગું પડે છે મને... એક્ઝામ ટાઇમ
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • Wife :-
    કોની સાથે બેઠા તા.. ,
    બહેન ,કે ગર્લફ્રેન્ડ . . ?
    Husband :-
    " એણે કઈ કીધું નથી હજુ "
    :stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
  • 9 years ago



    Tags : Gujarati Jokes , Husband And Wife Jokes
  • ભારત માં દરેક માણસ માં એક Doctor
    અને
    એક Advocate છુપાયેલ હોય છે .

    બસ તમારે તમારી તકલીફ બતાવવી પડેછેે.....:wink::joy::joy::joy::writing_hand::tanabata_tree:
  • 9 years ago



    Tags : Funny Gujarati SMS , Gujarati Jokes
  • 1 Gam Hatu Tema 1 Raja Hato 1 Rani hati 1 Suthar Hato 1 Mochi Hato 1 Hajam Hato 1 Mahraj Hato 1 Jyotish Hato 1 Engg.Hato Bijay loko hata phone karo tokahu
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • :joy::joy::joy:
    પત્ની બોલી તમે મારીસાથે એવો વ્યવહાર કરો જેવો લગન પહેલાં કરતા હતા.


    મેં :red_car:કારમાં બેસાડી ..

    બધે ફેરવી ..

    :fork_knife_plate:નાસ્તાપાણી કરાવી ..


    સસરા ને ત્યાં મૂકી આવ્યો...
    :joy::joy::joy::rofl::rofl::rofl::rofl:
  • 7 years ago



    Tags : Funny Gujarati SMS , Gujarati Jokes , Gujarat Jokes Sms , Gujarat Jokes Sms
  • Wife : તમારામાં જરાય મેનર્સ નથી.
    હું કલાકથી બોલ-બોલ કર્યા કરું છું
    અને તમે બગાસાં જ ખાધા કરો છો.

    Husband : અરે હું બગાસાં નથી ખાતો,
    બોલવાની કોશિશ કરી રહ્યો છું.

    :mute::grinning::stuck_out_tongue_winking_eye::grinning:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Husband And Wife Jokes , Funny Gujarati SMS
  • 'લાઇફ'ને સુધારવા માટે
    એક 'વાઇફ' બસ છે.
    પણ...
    'વાઇફ'ને સુધારવા માટે
    આખી 'લાઇફ' પણ કમ છે...!!

    - સ્વામી શ્રી પતિ-ગયા-નંદ
    :joy::joy::joy::joy::joy::joy::joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • નારી ના 9 અવતાર

    :point_down::point_down::point_down::point_down:


    ૧. સવારે કામકાજ માં વ્યસ્ત (:information_desk_person_tone1:‍♀- અષ્ટભુજા :raised_back_of_hand_tone1:)

    ૨. છોકરાઓ ને ભણાવે (:woman_tone2:‍:school: - સરસ્વતી)

    ૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત (:moneybag:- મહાલક્ષ્મી)

    ૪. પરિવાર માટે રસોઈ બનાવે (:shallow_pan_of_food::spaghetti:- અન્નપૂર્ણા)

    ૫. પરિવાર ની તકલીફ માં દ્રઢતાથી ઉભી રહે (:woman_tone1:‍:mortar_board:- પાર્વતી)

    ૬. પતિ ભીનો રૂમાલ પલંગ પર નાખે - (દુર્ગા ????)

    ૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ નીકળે તો- (કાલી :rage:)

    ૮. પતિ ભૂલથી એના પિયર વિશે કાઈ કઈ દે - (મહિસાસુર મર્દીની :imp:)

    ૯. પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે તો - (રણચંડી :japanese_ogre::cloud_tornado:)

    :rofl::stuck_out_tongue_winking_eye::rofl:
    ખુશ નસીબ છે "પરણેલા" લોકો જેને દરરોજ માતાજી ના નવ નવ સ્વરુપ ના દર્શનનો લાભ મળે છે.


    :stuck_out_tongue_winking_eye::rofl::stuck_out_tongue_winking_eye::rofl:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Husband And Wife Jokes , Funny Gujarati SMS
  • *જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય છે...*

    માં : આનુ નાક તો મારા પર ગયુ છે....

    બાપ: આની આંખો મારા પર ગઇ છે....

    કાકા : આના વાળ મારા પર ગયા છે....

    મામા : આનુ હસવાનુ મારા પર ગયુ છે....

    અને એજ બાળક મોટો થઈને છોકરીની પાછળ લટુડા પટુડા કરે તો ઇ જ બધા ફરી જાય...

    *ને બોલે કે*... 
    *ખબર નઇ કોના જેવો પાક્યો*  :confounded:

    :stuck_out_tongue::stuck_out_tongue: :joy: :joy: :joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • અરજન્ટ જોઈએ છે…
    500, 1000ની નોટ્સ બદલાવવા માટે
    બેન્કની લાઈનમાં ઊભા રહેવા
    એક હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત પુરુષ
    ઉંમર - 18 થી 32
    શિક્ષણ - હાયર સેકંડરી
    અનુભવ- જિયો ની લાઇન, ઘાસલેટની લાઈનનો અનુભવ
    ધક્કામુક્કી વગેરે...
    કઈ લાઈન ફાસ્ટ જશે... એની વચમાં ઘૂસવાની કળામાં નિપુણ
    બાયોડેટા સાથે તુરંત અરજી કરો
    પગારઃ પરિણામ અનુસાર.
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • મારા

    મોબાઈલ

    માં

    આજ

    પછી

    કોઈ

    દિવસ

    તમારા

    બધાના

    Msg

    ના

    આવવા

    જોયે,

    નઈ

    તો

    મારી

    મારી

    ને

    ધોઈ

    નાખીશ...

    :rage:
    :rage:
    :rage:
    :rage:
    :rage:
    .:rage::rage::rage::rage::rage::rage::rage:

    .:rage::rage::rage::rage::rage::rage:
    એવું કોઈ દિવસ મેં કીધું 6 તમને ????

    તો પછી Msg કરો ને યાર...:sunglasses::sunglasses::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye::laughing::laughing::laughing::laughing:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • Jya Dil Lage 6e tya duniya nade 6e, jya preet male 6e tya potana nade 6e, shu kahu k thai 6e marji TATA NANO levani pan LUNA na baki hafta nade 6e. BY - CHANDRESH
  • 9 years ago



    Tags : Gujarati Jokes