• Categories
  • Gujarati Jokes   136
  • દરજી ભાઈ બસમાં ચડતા જ એના કારીગરનો ફોન આવ્યો, તેથી દરજી ભાઈ ફક્ત એટલું જ બોલ્યા કે "તું ખીસ્સુ કાપ..,ગળુ હું આવીને કાપીશ"...ત્યાં તો આગલા સ્ટેશન પર આખી બસ ખાલી થઈ ગઈ..!
    :joy::joy::joy:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS , Gujarati SMS
  • તું મારી સોપારી ને હું તારો માવો.....

    બોવ નખરા કરીશ તો ઉપાડી જાહે જૂનાગઢ નો બાવો..:stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • સારું છે કે, સાહેબે 500/1000 ની નોટો પર બેન મુક્યો ...
    આપણા જેવી નોટો હજુ ચાલશે ..:stuck_out_tongue_winking_eye:
    આપણું ભવિષ્ય હજુ સુરક્ષિત છે...
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • :joy::joy::joy:
    પત્ની બોલી તમે મારીસાથે એવો વ્યવહાર કરો જેવો લગન પહેલાં કરતા હતા.


    મેં :red_car:કારમાં બેસાડી ..

    બધે ફેરવી ..

    :fork_knife_plate:નાસ્તાપાણી કરાવી ..


    સસરા ને ત્યાં મૂકી આવ્યો...
    :joy::joy::joy::rofl::rofl::rofl::rofl:
  • 7 years ago



    Tags : Funny Gujarati SMS , Gujarati Jokes , Gujarat Jokes Sms , Gujarat Jokes Sms
  • 1 var rajnikant abu ambaji gayo... . . . . . . . . . . . Baka ae to navaro 6e. Ae game tya jay, Tame tamaru kam karo !! :
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • ગીરના જંગલમાં ઍસટી બસને પંકચર.....
    એક સિંહ...બસમાં ચડ્યો......
    બધા મુસાફરના શ્વાસ થંભી ગયા,....
    સિંહ બધાને જોતો જોતો છેક છેલ્લી સીટ પર બેઠેલા સરદારજી ને બોચીએથી પકડીને ઢ્સડી જવા લાગ્યો...
    કંડકટરે આશ્ચર્ય્ થી પુછ્યુ:ઓઇ..આવું ....કેમ?










    સિહે પાછળ વળી ને કહ્યું...
    શેર....કૉ..ભી...કભી કભી પંજાબી ખાનેકા મન હોતા હૈ ભઈ.......
    :flushed::wink::joy::smiley::smile:
  • 8 years ago



    Tags : Funny Jokes , Sardar Jokes , Gujarati Jokes , Whatsapp Funny Jokes , Jokes SMS
  • ભાગ ભેંસ ભાગ

    એક ભેંસ જંગલમાં ડરેલી ગભરાયેલી ભાગી રહી હતી.
    ઉંદરે પૂછ્યું 'કેમ આટલી દોડે છે?'
    ભેંસ : 'પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે.'
    ઉંદર : 'પણ તું તો ભેંસ છે ને!'
    ભેંસ : 'હા, પણ આ ઈન્ડિયા છે, બકા! અહીં પકડાઈ ગઈ તો કોર્ટમાં એ સાબિત કરતાં ૨૦ વરસ લાગી જશે કે હું હાથી નહિ, ભેંસ છું!'

    - આ સાંભળીને ઉંદર પણ ભાગવા લાગ્યો!:joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • આમિરખાન સ્પેશલ :

    તારે જામીન પર -
    તમારું બાળક જેવું છે તેવું જ સ્વીકાર કરો,:relaxed:

    3 ઇડિયટ -
    તમારા બાળકોને જે બનવું હોય તે બનવા દો,તમારી મરજી તેના પર ના ઠોકો,:triumph:

    દંગલ -
    તમારા બાળકોને તમારી જે મરજી હોય તે બનાવો ????:confounded:

    આમા કવિ ગોથા ખાય છે
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes
  • Beauty of gujrati language: Baa - me aaje tokiz ma PAA picture joyu.. Bapu - dobi, Gay ti to aakhu j joine aavu tu ne paa kem joyu..
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • પીંગુ ઝાડ ઉપર ચડ્યો....
    વાંદરો : પીંગુ, કેમ આવ્યો..???
    પીંગુ : કાજુ ખાવા...
    વાંદરો : આ તો કેરી નું ઝાડ છે...
    પીંગુ : તારું કામ કરને વાંદરીના,..
    કાજુ ખીચામાં છે !!!:grinning::joy::joy::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye:
  • 9 years ago



    Tags : Pingu Special Jokes , Gujarati Jokes
  • Wife : તમારામાં જરાય મેનર્સ નથી.
    હું કલાકથી બોલ-બોલ કર્યા કરું છું
    અને તમે બગાસાં જ ખાધા કરો છો.

    Husband : અરે હું બગાસાં નથી ખાતો,
    બોલવાની કોશિશ કરી રહ્યો છું.

    :mute::grinning::stuck_out_tongue_winking_eye::grinning:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Husband And Wife Jokes , Funny Gujarati SMS
  • બાપુ બીડી પિતા હતા..
    મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
    બાપુ: તે ના નીકળે આ તો CNG બીડી છે


    :joy::joy::joy::joy::joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Funny Jokes , Gujarati Jokes , Whatsapp Funny Jokes
  • પસ્તાવો:woman:‍:scales::cry:

    આજે એ કૉલેજફ્રેન્ડ ઘણાં વર્ષો પછી મળી.....,

    એણે મને પુછ્યું : શુ કરે છે આજકાલ...?

    મે ભોળાભાવે કહ્યુ...
    "છોકરાઓને ભણાવું,
    કરિયાણું લાવું,
    શાક લઇ આવુ,
    લોટ દળાવું,
    ઘરવાળીની બધી વાત માનુ,
    અને નોકરી કરૂ .....

    આ સાંભળી ને ઓલી એ કહ્યુ...

    ઓહઃ સાલુ ભુલ થયી ગઇ, મારે તને હા પાડવા જેવી હતી......

    :rofl:????:nerd::sunglasses::nerd::sunglasses::nerd:


    *Gm, Keep Smiling*
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Girlfriend Special Jokes , Friendship Story SMS
  • छोकरा वाला कन्या जोवा गया -
    छोकरो तोतडो हतो.

    छोकराने मम्मी पप्पा ए ना पाडी हती बोलवानी.

    छोकरी चा लइ ने आवी.

    छोकरो : चा पीतो पीतो ..:coffee: बोल्यो ....दलम दलम छे ..

    छोकरी : फुत माल फुत माल..
    :joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes