• Categories
  • Funny Gujarati SMS   49
  • Wife : તમારામાં જરાય મેનર્સ નથી.
    હું કલાકથી બોલ-બોલ કર્યા કરું છું
    અને તમે બગાસાં જ ખાધા કરો છો.

    Husband : અરે હું બગાસાં નથી ખાતો,
    બોલવાની કોશિશ કરી રહ્યો છું.

    :mute::grinning::stuck_out_tongue_winking_eye::grinning:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Husband And Wife Jokes , Funny Gujarati SMS
  • મકાન માં ન હોય નરીયા,

    ચપ્પલ માં ન હોય તરીયા,

    ફેરવે આખા ગામ ના ગરીયા,

    તોય મારો બેટો કહે આપણે તો મોજ એ દરિયા.
    :grinning::grin::joy::smile::smiley:
  • 8 years ago



    Tags : Funny SMS , Funny Gujarati SMS , All Funny SMS
  • રવિવારે :guardsman:પતિ વાળ કપાવી ને ઘરે આવ્યો
    પતિ : હું તારા કરતા ૧૦ વરસ :smiley:નાનો લાગુ છું ને
    હાજર જવાબી પત્ની :
    ટકો :baby:કરાવી નાખો ,
    જનમ્યા હોય ને અેવા લાગશો:stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue::stuck_out_tongue_winking_eye:
  • 7 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes , Funny Gujarati SMS
  • Varsad Aavyo Tamne Thatu Hase ke Bahar Jau, Kudka maru, Geet Gau, Ema Tamaro Vank Nathi "Dedka" No Svabhav j Evo Hoy.KHUMANSINH BAPU
  • 9 years ago



    Tags : Funny Gujarati SMS
  • પત્ની: આ ફેસબુક ઉપર તમે રોમેન્ટીક રચનાઓ અને શાયરીઓ બનાવો છો કે “તારી ઝૂલ્ફો એટ્લે રેશમની દોર” ને એવું બધુ એ કોના માટે લખો છો???

    પતિ: તારી માટે જ હોય ને ગાંડી.....

    પત્ની: તો પછી એ જ રેશમની દોર ક્યારેક જમતી વખતે દાળમાં આવી જાય તો દેકારા શેના કરો છો??
    :stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::grinning:
  • 7 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes , Funny Gujarati SMS
  • પૃથ્વી
    અગ્નિ
    જળ
    આકાશ
    વાયુ

    *આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે*

    આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી *ભારતીય* બને અને..

    આમાં ગાંઠિયા, જલેબી જોડો તો *ગુજરાતી* બને..

    :joy::joy::joy::joy:
  • 6 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS
  • પત્ની : કાલે તમે 6 વાગ્યે વહેલા ઉઠી જાજો બાજુ વાળા ભાભી ને બસ સ્ટેશન તમારે મુકવા જવાનુ છે એનો પતિ હાજર નથી એટલે ,,,,,

    આખી રાત ઉંઘ ના આવી સવારે પોણા 6 વાગ્યે તૈયાર થઈ ને બહાર આવ્યો

    ત્યાં ,,,,, પત્ની : ઉઠી ગયા લ્યો હેડો ઘર સાફ કરવા, નવરાત્રી ને દિવાળી બહુજ નજીક છે ,,, મને ખબર હતી તમે એમને એમ સીધી રીતે વહેલા નહી ઉઠો , એટલે જ પડોસન નુ નામ લીધું

    દાવ થઈ ગયો

  • 3 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS , Husband And Wife Jokes
  • ભારત માં દરેક માણસ માં એક Doctor
    અને
    એક Advocate છુપાયેલ હોય છે .

    બસ તમારે તમારી તકલીફ બતાવવી પડેછેે.....:wink::joy::joy::joy::writing_hand::tanabata_tree:
  • 8 years ago



    Tags : Funny Gujarati SMS , Gujarati Jokes
  • જોક્સ નો બાપ

    છોકરી એ તેના BF ફોન કર્યો'પણ ફોન BF ના નાના ભત્રીજા એ ઉપાડ્યો.

    છોકરી: તારા અંકલ ને ફોન આપને બેટા
    ભત્રીજો:તમારું નામ.?
    છોકરી: તારા અંકલ ને કહે કે એમની જાનેમાન નો ફોન આયો છે.

    છોકરા એ જવાબ આપ્યો એ સાંભળી છોકરી બેભાન થઈ ગયી.

    છોકરા એ ભોળાપન માં કહ્યું:પણ આન્ટી મોબાઈલ માં તમારું નામ તો નવરી બઝાર લખ્યું છે.
    :rofl::rofl::joy::joy::stuck_out_tongue_winking_eye:
    :pray_tone1::clap_tone1::pray_tone1:
  • 7 years ago



    Tags : Funny Jokes , Gujarati Jokes , Funny Gujarati SMS