• Categories
  • Funny Gujarati SMS   49
  • પૃથ્વી
    અગ્નિ
    જળ
    આકાશ
    વાયુ

    *આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે*

    આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી *ભારતીય* બને અને..

    આમાં ગાંઠિયા, જલેબી જોડો તો *ગુજરાતી* બને..

    :joy::joy::joy::joy:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS
  • રાજકોટ મહેમાન ને મુકવા એક ભાઇ રેલ્વે સ્ટેશન ગયા,
    ટીકીટ બારી પર પ્લેટફોર્મ ટીકીટ માંગી તો બારી પરથી 50 રુ 1 ટીકીટ ના કીઘા ,

    ભાઇ એ વાંકાનેર ની ટીકીટ લઇ લીઘી 15 રુ માં આવી
    :joy::grin::grin::grin::grin:
  • 6 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS , Gujarati Messages , Gujarat Jokes Sms
  • જોક્સ નો બાપ

    છોકરી એ તેના BF ફોન કર્યો'પણ ફોન BF ના નાના ભત્રીજા એ ઉપાડ્યો.

    છોકરી: તારા અંકલ ને ફોન આપને બેટા
    ભત્રીજો:તમારું નામ.?
    છોકરી: તારા અંકલ ને કહે કે એમની જાનેમાન નો ફોન આયો છે.

    છોકરા એ જવાબ આપ્યો એ સાંભળી છોકરી બેભાન થઈ ગયી.

    છોકરા એ ભોળાપન માં કહ્યું:પણ આન્ટી મોબાઈલ માં તમારું નામ તો નવરી બઝાર લખ્યું છે.
    :rofl::rofl::joy::joy::stuck_out_tongue_winking_eye:
    :pray_tone1::clap_tone1::pray_tone1:
  • 8 years ago



    Tags : Funny Jokes , Gujarati Jokes , Funny Gujarati SMS
  • એક ભાઈ પુછતા હતા કે...
    સાચો શબ્દ નર્ક છે કે નરક ?

    મે જવાબ આપ્યો ત્યાર થી મારા પર નારાજ :rage: થઈ ગયા છે

    મે તો ખાલી એટલું જ કિધું
    તમારે ત્યાં જાવા થી મતલબ છે
    કે જોડણી થી :weary:
  • 7 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS
  • ભગો સાઇકલ લઇને અંધારી રાતે કબ્રસ્તાનમાં ઘુસી ગ્યો.
    બીજા દરવાજેથી નીકળીને ઉભા.. પરસેવો લુછતા લુછતા કયે

    મારો હાળો આ ક્યો રોડ હતો.. અટલા બધા બંપરીયા....!!! :joy::joy::joy:
  • 9 years ago



    Tags : Funny SMS , Funny Gujarati SMS , Whatsapp Funny SMS , All Funny SMS
  • મકાન માં ન હોય નરીયા,

    ચપ્પલ માં ન હોય તરીયા,

    ફેરવે આખા ગામ ના ગરીયા,

    તોય મારો બેટો કહે આપણે તો મોજ એ દરિયા.
    :grinning::grin::joy::smile::smiley:
  • 9 years ago



    Tags : Funny SMS , Funny Gujarati SMS , All Funny SMS
  • Wife : તમારામાં જરાય મેનર્સ નથી.
    હું કલાકથી બોલ-બોલ કર્યા કરું છું
    અને તમે બગાસાં જ ખાધા કરો છો.

    Husband : અરે હું બગાસાં નથી ખાતો,
    બોલવાની કોશિશ કરી રહ્યો છું.

    :mute::grinning::stuck_out_tongue_winking_eye::grinning:
  • 8 years ago



    Tags : Gujarati Jokes , Husband And Wife Jokes , Funny Gujarati SMS
  • :baby:બકો લગન માં જમવા ગયો...
    :curry:ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે.

    તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં
    :raising_hand:બકુડી એ રાડ પાડી.
    ખાતા નહીં,

    હાવ મોળું સે.....:money_mouth::money_mouth:

    :stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
  • 9 years ago



    Tags : Funny SMS , Funny Jokes , Funny Gujarati SMS , Whatsapp Funny SMS , Whatsapp Funny Jokes , All Funny SMS
  • આ ટાયઢમા આઈસ્ક્રીમની દુકાને જઈને એક કપ આઈસ્ક્રીમ માંગીએ તો આજુ બાજુ વાળા તો જાયણે અડધો કીલો ગાંજો માંગ્યો હોય એમ હામુ જોવે .
  • 7 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS
  • पति को आवारा कुत्ते ने काट लिया। पत्नी उसे लेकर अस्पताल पहुंची।

    डॉक्टर ने इंजेक्शन लगाने के बाद कहा -
    बस , आप कुत्ते पर नजर रखिएगा कि कहीं वह मर न जाए।

    डॉक्टर के कमरे से बाहर आकर पत्नी बोली -

    *देखा , मैं कहती थी न कि तुम्हारी इज्जत कुत्ते से भी गई बीती है। डॉक्टर को भी कुत्ते की ही चिंता ज्यादा है.....

    :stuck_out_tongue_winking_eye::money_mouth::joy::smiley::laughing::grin::blush::kissing_heart::rage::yum::flushed:
  • 6 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS , Gujarati Whataspp Status , Funny Gujarati SMS
  • :joy::joy::joy:
    પત્ની બોલી તમે મારીસાથે એવો વ્યવહાર કરો જેવો લગન પહેલાં કરતા હતા.


    મેં :red_car:કારમાં બેસાડી ..

    બધે ફેરવી ..

    :fork_knife_plate:નાસ્તાપાણી કરાવી ..


    સસરા ને ત્યાં મૂકી આવ્યો...
    :joy::joy::joy::rofl::rofl::rofl::rofl:
  • 7 years ago



    Tags : Funny Gujarati SMS , Gujarati Jokes , Gujarat Jokes Sms , Gujarat Jokes Sms
  • પત્ની : કાલે તમે 6 વાગ્યે વહેલા ઉઠી જાજો બાજુ વાળા ભાભી ને બસ સ્ટેશન તમારે મુકવા જવાનુ છે એનો પતિ હાજર નથી એટલે ,,,,,

    આખી રાત ઉંઘ ના આવી સવારે પોણા 6 વાગ્યે તૈયાર થઈ ને બહાર આવ્યો

    ત્યાં ,,,,, પત્ની : ઉઠી ગયા લ્યો હેડો ઘર સાફ કરવા, નવરાત્રી ને દિવાળી બહુજ નજીક છે ,,, મને ખબર હતી તમે એમને એમ સીધી રીતે વહેલા નહી ઉઠો , એટલે જ પડોસન નુ નામ લીધું

    દાવ થઈ ગયો

  • 3 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS , Husband And Wife Jokes