• Categories
  • Gujarati Jokes   136
  • 1 Gam Hatu Tema 1 Raja Hato 1 Rani hati 1 Suthar Hato 1 Mochi Hato 1 Hajam Hato 1 Mahraj Hato 1 Jyotish Hato 1 Engg.Hato Bijay loko hata phone karo tokahu
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • પતિ અને પત્ની મેઈન રુમ માં સોફા પર બેસીને TV જોતા જોતા, તરબૂચ ખાતા 'તા ...

    પત્ની નો મોબાઈલ, રસોડામાં ચાર્જ થતો 'તો....

    એવા માં પત્ની ના મોબાઇલ પર SMS આવ્યો... દોડી ને SMS જોયો.... તો SMS પતિ નો જ હતો...
    લખ્યું તુ કે રસોડામાં થી પાછા આવતી વખતે, તરબૂચ માં છાટવા માટે મીઠા ની ડબલી લે 'તી... આવજે....
    .....:joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
  • 8 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes , Funny Gujarati SMS
  • તમારા રાશિફળ માં આગામી થોડા દિવસોમાં "ઉંચાઈ ને આંબવા ના યોગ છે" એવુ લખેલ હોય તો

    પંખા અને છત નાં જાળા સાફ કરવાનો સમય આવી ગયો છે.

    સાવધાન..

  • 3 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS , Gujarat Jokes Sms
  • સંસાર બે જ વસ્તુ થી ચાલે છે

    એક સ્ત્રી ને અને બીજી ઈશ્વર થી...!

    પુરુષો તો માત્ર અહીં ભુંગરા બટેટા વેચવા જ આવ્યા છે
    :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::joy:
  • 9 years ago



    Tags : Funny Jokes , Gujarati Jokes , Jokes SMS , Whatsapp Funny Jokes
  • કોમ્પ્યુટરની પરીક્ષામાં

    પ્રશ્ન પૂછાયો

    પ્રોગ્રામ એટલે શું ?

    પન્ગુસાહેબ એ જવાબ લખ્યો:

    એક ઇંગ્લીશ બોટલ, સોડા, સીંગભુજીયા અને ધાબા પર

    મિત્ર મંડળ ભેગા થાય

    એને પોગ્રામ કેવાય.


    પેપર તપાસવા વાળા

    ''''રેડી'''' હતા

    બાપુ પાસ થઇ ગયા.

    :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
  • 9 years ago



    Tags : Funny Jokes , Gujarati Jokes
  • હેલ્લો એમ્બ્યૂલન્સ સર્વિસ?’

    ‘હા, બોલો મેડમ, ક્યાં મોકલવાની છે એમ્બ્યૂલન્સ? શું થયું છે?’

    ‘મારી સાડી પર ગરમ ચા ઢોળાઈ હતી.’

    ‘બાપ રે, બહુ દાઝી ગયા હશો.’

    ‘ના, હું ઠીક છું, પણ મારાં પતિ એ જોઈને મારી પર હસ્યા હતા…’

    ‘સમજી ગયો મેડમ, હમણાં જ મોકલાવું છું.’
    ????:disappointed_relieved:????????:flushed:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • *ભર વેકેશનમાં* પણ જો કોઇ *પુરુષ* વધુ ચિંતીત દેખાય તો થોડુ આશ્વાસન આપવુ કે "

    *ચિંતા ન કર* હજુ તો *અડધુ વેકેશન બાકી છે*

    યાર... *જશે જશે*"

    :wink::smile::smile::smile::stuck_out_tongue_winking_eye:
  • 8 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes
  • Class ni Bari pr Vandaro avi betho.! Grl-Sir,Tamara Bhai avya.! Sir-Ben,Jamano badlay gyo 6e,sharmavay nhi, hve to Naam thi bolavay.!
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • #ટૂંકી_વાર્તા
    એક ઘરમાં ચોર આવ્યા,
    ઘસઘસાટ ઉંઘતા ઘરનાં દરેક સભ્યોને ઘેનની દવાનો છંટકાવ કરી બેહોશ કર્યા,
    તિજોરી તોડી તો અંદર બધું ચલણ ૧૦૦૦ અને ૫૦૦ની નોટોનુ હતુ,
    ગુસ્સે ભરાયેલા ચોરોએ ઘરનાં દરેક સભ્યોના હાથની આંગળીમા સાહી લગાવી ચાલ્યા ગયા...:blush:
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS , Gujarati Jokes
  • छोकरा वाला कन्या जोवा गया -
    छोकरो तोतडो हतो.

    छोकराने मम्मी पप्पा ए ना पाडी हती बोलवानी.

    छोकरी चा लइ ने आवी.

    छोकरो : चा पीतो पीतो ..:coffee: बोल्यो ....दलम दलम छे ..

    छोकरी : फुत माल फुत माल..
    :joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • જે દિવસે કોઇ સાથ ના આપે.....ત્યારે ટહુકો કરજો બાપ.....દુનિયા ને બતાવી દેશુ કે તમે કોના મીત્ર છો..

    આવું કેહવા વાળા ઘરવાળી ની રાડ પડે તો ગોદડું ખેંચી ને સુઈ જતાં હોય છે.
    :stuck_out_tongue::stuck_out_tongue_closed_eyes::sob::joy::joy::joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • પૃથ્વી
    અગ્નિ
    જળ
    આકાશ
    વાયુ

    *આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે*

    આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી *ભારતીય* બને અને..

    આમાં ગાંઠિયા, જલેબી જોડો તો *ગુજરાતી* બને..

    :joy::joy::joy::joy:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS
  • :revolving_hearts::kissing_heart::heart::revolving_hearts::kissing_heart::heart::revolving_hearts::kissing_heart:
    એક પરણેલી સ્ત્રીને લગ્ન પછી ઘણા વર્ષો પછી અચાનક મનમાં ખયાલ આવ્યો કે જો હું મારા પતીને છોડી ને જતી રહું તો મારા પતી ના ઉપર શું ગુજરે... જોવ તો ખરા...
    આવો વિચાર આવતાજ તેણે
    એક કોરો કાગળ લીધો અને તેની
    ઉપર લખ્યું.

    "" હવે હું તમારી સાથે એક મિનીટ પણ નહિ રહી સકતી,
    બહુજ કંટાળી ગઈ છું, માટે હું હવે ઘર છોડીને જાવ છુ અને તેપણ હંમેશ માટે.""

    તે લખેલો પત્ર તેને ટેબલ ઉપર રાખી પતી નો ઘરે આવવાના સમયે તેની પ્રતિક્રિયા શું થાય? ??
    તે જોવા પલંગ નીચે છુપાય ગઈ.
    પતી આવ્યો તેને ટેબલ ઉપર મુકેલો
    પત્ર વાંચ્યો. થોડી વાર ચુપ્પી રહ્યા
    બાદ તેજ પત્ર નીચે તેને કઈક લખ્યું.

    પછી તે ખુશીથી સીટી વગાડવા લાગ્યો,ગીતો ગાવા લાગ્યો,ડાંસ કરવા લાગ્યો અને કપડાં બદલવા લાગ્યો

    અને અચાનક એને પોતાના ફોનથી કોઈને ફોન લગાવ્યો અને કહ્યું
    " આજ હું એકદમ મુકત થઇ ગયો
    છું, કદાચ મારી મુર્ખ પત્ની ને સમજાય ગયું કે તે પોતે મારા લાયક નાં હતી,
    એટલીવાર માં તેણે પોતાના ફોન થી કોઈને ફોન લગાવ્યો અને કીધું
    મારી સુતરફેણી ડાર્લિંગ,
    આજથી મારું બૈરું હંમેશ ની
    માટે ઘર છોડીને ચાલી ગઈ છે.
    આજથી હું આઝાદ થઇ ગયો છું,
    અને બસ કપડા બદલીને હમણાં જ તને મળવા આવી રહ્યો છું,
    તું તૈયાર થઈને મારા ઘરની સામે વાળા પાર્ક માં હમણાજ આવીજા,

    તરતજ કપડા પહેરીને પતિ ઘરની બહાર નીકળી ગયો.
    આંસુ ભરી આંખોથી પત્ની બેડના નીચેથી નીકળી, થર-થર કાંપતા હાથે થી પત્ર ઉપાડી પત્રના નીચે લખેલી લાઈન વાચી, જેમાં લખ્યું હતું....,

    :point_down::point_down::point_down::point_down::point_down::point_down::point_down::point_down::point_down::point_down::point_down::point_down:

    " અરે ગાંડી......, પલંગ નીચેથી તારા પગ દેખાય છે.:grin::grin::grin:
    સામેથી નાસ્તો બંધાવીને આવું છું, ત્યાં સુધી તું ચા મુક....!!!

    આને કેવાય લગ્નજીવન:revolving_hearts::kissing_heart::heart::revolving_hearts::kissing_heart::heart::revolving_hearts:
  • 9 years ago



    Tags : Gujarati Jokes , Husband And Wife Jokes
  • વરસાદ:cloud_rain: પડે તો મોર :feet:આવે છે.
    દરવાજા:shinto_shrine: ખુલ્લા હોય તો ચોર:runner:આવે છે.
    મેસેજ:envelope_with_arrow: થાય છે સાવ મફત મા
    તોય લોકો:man::man::girl::boy: ને કરતા જોર આવે છે……
    .
    .
    .
    .
    અહિં કવિ પાસે જીઓનું સિમ આવ્યુ છે એટલે હોશિયારી કરે છે
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes , Jokes SMS , Funny Jokes
  • 1ke divshi kay jhale.., Pen mhanala Pencil la- me tuzyavar khup premkarto, Tevha Pencil mhanali Penala Mazyavar prem karto, Tar mag VAHI var ka line marto?
  • 9 years ago



    Tags : Gujarati Jokes