• Categories
  • Gujarati Jokes   136
  • સામાન્ય લોકો - મને ટોયલેટ જવું છે.

    કવિ લોકો !
    મલકાય છે પેટમાં કોઈ લહેર એવી,
    લાગે છે એને કોઈ કિનારાની તલાશ છે..:sweat_smile:
  • 5 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes , Funny Jokes
  • તમારા રાશિફળ માં આગામી થોડા દિવસોમાં "ઉંચાઈ ને આંબવા ના યોગ છે" એવુ લખેલ હોય તો

    પંખા અને છત નાં જાળા સાફ કરવાનો સમય આવી ગયો છે.

    સાવધાન..

  • 3 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS , Gujarat Jokes Sms
  • ગીરના જંગલમાં ઍસટી બસને પંકચર.....
    એક સિંહ...બસમાં ચડ્યો......
    બધા મુસાફરના શ્વાસ થંભી ગયા,....
    સિંહ બધાને જોતો જોતો છેક છેલ્લી સીટ પર બેઠેલા સરદારજી ને બોચીએથી પકડીને ઢ્સડી જવા લાગ્યો...
    કંડકટરે આશ્ચર્ય્ થી પુછ્યુ:ઓઇ..આવું ....કેમ?










    સિહે પાછળ વળી ને કહ્યું...
    શેર....કૉ..ભી...કભી કભી પંજાબી ખાનેકા મન હોતા હૈ ભઈ.......
    :flushed::wink::joy::smiley::smile:
  • 8 years ago



    Tags : Funny Jokes , Sardar Jokes , Gujarati Jokes , Whatsapp Funny Jokes , Jokes SMS
  • એક ભાઈ પુછતા હતા કે...
    સાચો શબ્દ નર્ક છે કે નરક ?

    મે જવાબ આપ્યો ત્યાર થી મારા પર નારાજ :rage: થઈ ગયા છે

    મે તો ખાલી એટલું જ કિધું
    તમારે ત્યાં જાવા થી મતલબ છે
    કે જોડણી થી :weary:
  • 7 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS
  • જેમનું મન 'મોર' બની બહુ થનગાટ કરતું'તું ...

    Modi એમના 'પીંછા' ખેરવી નાખ્યા...

    :joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • નરેન્દ્ર મોદી પાછા રાતે ટીવી પર આવ્યા હોય અને કીધું હોય કે "
    'આજે રાતે 12 વાગ્યા થી........'
    આટલું બોલ્યા હોય ત્યાં લાઈટ જતી રહે તો ??????
    હોસ્પિટલો ભરાઈ જાય કે નહિ???
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS , Gujarati Jokes
  • પીંગુ ઝાડ ઉપર ચડ્યો....
    વાંદરો : પીંગુ, કેમ આવ્યો..???
    પીંગુ : કાજુ ખાવા...
    વાંદરો : આ તો કેરી નું ઝાડ છે...
    પીંગુ : તારું કામ કરને વાંદરીના,..
    કાજુ ખીચામાં છે !!!:grinning::joy::joy::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye:
  • 9 years ago



    Tags : Pingu Special Jokes , Gujarati Jokes
  • Varsad Aavyo Tamne Thatu Hase ke Bahar Jau, Kudka maru, Geet Gau, Ema Tamaro Vank Nathi "Dedka" No Svabhav j Evo Hoy. "Happy Monsoon"
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • Wife : તમારામાં જરાય મેનર્સ નથી.
    હું કલાકથી બોલ-બોલ કર્યા કરું છું
    અને તમે બગાસાં જ ખાધા કરો છો.

    Husband : અરે હું બગાસાં નથી ખાતો,
    બોલવાની કોશિશ કરી રહ્યો છું.

    :mute::grinning::stuck_out_tongue_winking_eye::grinning:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Husband And Wife Jokes , Funny Gujarati SMS
  • ભાગ ભેંસ ભાગ

    એક ભેંસ જંગલમાં ડરેલી ગભરાયેલી ભાગી રહી હતી.
    ઉંદરે પૂછ્યું 'કેમ આટલી દોડે છે?'
    ભેંસ : 'પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે.'
    ઉંદર : 'પણ તું તો ભેંસ છે ને!'
    ભેંસ : 'હા, પણ આ ઈન્ડિયા છે, બકા! અહીં પકડાઈ ગઈ તો કોર્ટમાં એ સાબિત કરતાં ૨૦ વરસ લાગી જશે કે હું હાથી નહિ, ભેંસ છું!'

    - આ સાંભળીને ઉંદર પણ ભાગવા લાગ્યો!:joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • સંસાર બે જ વસ્તુ થી ચાલે છે

    એક સ્ત્રી ને અને બીજી ઈશ્વર થી...!

    પુરુષો તો માત્ર અહીં ભુંગરા બટેટા વેચવા જ આવ્યા છે
    :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::joy:
  • 9 years ago



    Tags : Funny Jokes , Gujarati Jokes , Jokes SMS , Whatsapp Funny Jokes
  • સિટિબસમાં એક બેન નાના છોકરાને કહેતા હતા ,'શીરો ખાઈશ કે બાજુમાં બેઠા કાકાને આપું ?? 'આવું 3 વાર બોલ્યા પછી કાકા બોલ્યા ...બેન, મને આપવો હોય તો આપી દો ને !મારે ઉતરવાનું હતું એ સ્ટેશન પણ જતું રહ્યું:weary::rofl::rofl:
  • 7 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Whatsapp Funny Jokes
  • એક મહાન પત્ની એ ચિત્રકાર ને તેનો ફોટો તૈયાર કરવા કહ્યું.....

    અને ઘણો વિચાર કયૉ પછી તેણે ચિત્રકાર ને કહ્યું.....

    ગળામાં 100 તોલા નો સોના નો હાર પણ રાખજો...

    ચિત્રકારે ફોટો બનાવયા પછી પૂછ્યું

    "બેન તમે આવો ચિત્ર શું કામ બનાવવા કહયુ ???

    મહાન પત્ની એ જવાબ આપ્યો "કયારેક હું મરી જઈશ તો મારા પતિ બીજા લગ્ન તો કરશે જ,,,,,


    અને નવી પત્ની આવશે તો મારા ફોટા માં આ હાર જોશે જ અને હાર તેને ઘર માં કયાંય જ નય મળે એટલે બંને ના ઝગડા થાશે અને મારી આત્મા ને શાંતિ મળશે :grinning::grinning:

    આને જ કહેવાય

    "जिन्दगी के साथ भी...
    और
    जिन्दगी के बाद भी"!

    :stuck_out_tongue_closed_eyes:Jeevan Anand Policy:stuck_out_tongue_closed_eyes:
    .
    .
    :joy::joy::joy::joy::joy::joy::joy::joy::joy:
  • 7 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes , Gujarati Messages
  • નયન ને:eyes: બંધ રાખી ને મે જ્યારે તમને જોયા છે....

    પછી ?













    નયન ખોલ્યા તો બાપા:older_man: ઉભા હતા સામે લાકડી:field_hockey: લઈને,
    પછી કવિને બરાબર ધોયા છે
    :joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes
  • BAPU Hath ma Blade thi Girlfrend nu Naam Lakhta Lakhta Jor thi Rova Lagya PATEL- Su Thyu Bapu.?? BAPU- Bhul thi KATRINA ne badle KUTRINA Lakhai Gyu-_-
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • એક ભાઈ રોજ ચકલી ઓ ને ચણ નાખવા ચાર પાંચ વખત છત ઉપર જાય.

    એક દીવસ પંદર વખત ગયા ત્યારે તેમના પત્ની એ કીધુ.....

    *જે ચકલી ને તમે ચણ નાખવા જાવ છોને તે પીયર ગઈ છે.*

    :smiley::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue:
  • 7 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes